“ગભરાશો નહીં, પુરવઠો સુરક્ષિત છે” : ગુજરાતમાં LPG અને PNG પુરવઠા અંગે સરકારની મોટી સ્પષ્ટતા
ગાંધીનગર: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) ક્ષેત્રમાં બદલાતી ભૌગોલિક અને રાજકીય પરિસ્થિતિને કારણે ઈંધણના પુરવઠા અંગે નાગરિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે LPG અને PNG ના પુરવઠા અંગે મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમાં ઘરેલું જરૂરિયાત માટે રાંધણ ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે […]



