વડોદરા પોલીસે ૨૦૨૫માં ડ્રગ્સ માફિયાઓ પર ફેરવ્યું બુલડોઝર: રૂ. ૨.૦૨ કરોડનો નશીલો જથ્થો જપ્ત
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે શહેર પોલીસે વર્ષ ૨૦૨૫ દરમિયાન ઐતિહાસિક કામગીરી કરી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા “ઓપરેશન ક્રેક ડાઉન” અંતર્ગત ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે આખા વર્ષ દરમિયાન નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ […]


