Friday, 17 April 2026

Tag: Police Investigation

ગુજરાત મધ્ય ગુજરાત

રમવાની ઉંમરે સગીરાના ખોળામાં આવ્યું બાળક, વડોદરામાં સનસનાટી, જાણો શું બન્યું?

સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી એક અતિ સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચોકડી પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતી માત્ર 12 વર્ષની સગીરાએ સયાજી હોસ્પિટલમાં બાળકીને જન્મ આપતા તબીબો અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. આ માસૂમ બાળકીએ જે ઉંમરે રમકડાંથી રમવાનું હોય, તે ઉંમરે બાળકીને જન્મ આપતા અનેક […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં શરમજનક ઘટના: રૂ.૪૦ લાખની પોલિસી પાકવવા સગી બહેન જ બની હત્યારી

વડોદરાના અંકોડિયા ગામ નજીક અવાવરૂ જગ્યાએથી બે દિવસ અગાઉ મળી આવેલી અજાણી યુવતીના મૃતદેહનો ભેદ ગ્રામ્ય પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ કેસમાં પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે, તે જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. એક સગી બહેને માત્ર પૈસાની લાલચમાં પોતાની નાની બહેનની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો […]

ગુજરાત મધ્ય ગુજરાત

વાઘોડિયામાં ‘વૃક્ષો બચાવો’ના સૂત્રનો દાટ વળ્યો : બેફામ બનેલા લાકડા માફિયાઓ સામે મોડેમોડે કાર્યવાહી

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું નિકંદન કરીને ‘વિરપ્પન’ બનતા લાકડા માફિયાઓએ પ્રકૃતિ પ્રેમીઓ અને સામાન્ય જનતામાં આક્રોશ ફેલાવ્યો છે. વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસેના એક ખેતરમાંથી લીલા વૃક્ષોના કટીંગનો મસમોટો જથ્થો ઝડપાયો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટ તંત્રની રહેમનજર હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. માહિતી મુજબ, આ ગોરખધંધામાં ૬૦ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડભોઇ ડિજિટલ અરેસ્ટ કેસ : ખેડૂતની આત્મહત્યા મામલે પોલીસે ૨ આરોપીને ઝડપી પાડ્યા

વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ તાલુકામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે બ્લેકમેઇલિંગના કારણે કાયાવરોહણ ગામના ખેડૂત અતુલભાઇ હિરાભાઈ પટેલની આત્મહત્યાના ગંભીર કેસમાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સીમ કાર્ડ સપ્લાય કરતા નેટવર્કના બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic