વડોદરા: દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો ૨૮૮મો ઐતિહાસિક વરઘોડો, રાજમાતાએ કર્યા દર્શન
દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં આજે ભગવાન નરસિંહજીનો ઐતિહાસિક અને ભવ્ય વરઘોડો આન, બાન અને શાન સાથે શહેરના રાજમાર્ગો પર નીકળ્યો હતો. આ ઐતિહાસિક નરસિંહજીના વરઘોડાના દર્શન કરવા માટે રાજમાતા સહિત હજારો ભાવિભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વરઘોડાનું ભવ્ય આયોજન આજે દેવ દિવાળીના શુભ અવસરે […]

