વડોદરા પોલીસનો નવતર પ્રયોગ : નવલખી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને લેવડાવાયા નશામુક્તિ અને સુરક્ષાના ૯ મહાસંકલ્પ!
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આસો નવરાત્રિના ભક્તિમય માહોલ વચ્ચે વડોદરા શહેર પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા, જનકલ્યાણ અને સામાજિક ઉત્થાનના ઉમદા હેતુથી એક અત્યંત સરાહનીય જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અનોખી પહેલ અંતર્ગત શહેરના વિવિધ નાના-મોટા ગરબા મંડળો અને વિશાળ ગરબા મેદાનોમાં જઈને ખેલૈયાઓ અને દર્શકોને નવરાત્રિના નવ દિવસ દરમિયાન સુરક્ષા અને સામાજિક જવાબદારી […]




