Friday, 30 October 2026

Tag: Red Alert

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ૧લી ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર! સાયબર પોલીસ મથક પાણીમાં ગરકાવ

સુરત: ડાયમંડ સિટી સુરત અને સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અવિરત ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. વહેલી સવારથી જ શરુ થયેલા મુશળધાર વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ૧લી ઓગસ્ટે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્રે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

૩૧ જુલાઈએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ૮ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’! તંત્ર હાઈએલર્ટ પર

ગાંધીનગર: હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની કડક આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રોને હાઈએલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીજનક પરિસ્થિતિ માટે સંપૂર્ણ સજ્જ રહેવા માટે આદેશો આપ્યા છે. મોસમી વરસાદ અને શક્ય પૂરની સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પર આગામી 5 દિવસ આકાશી આફતનું સંકટ, આ વિસ્તારોમાં છે અત્યંત ભારે વરસાદની આશંકા

સુરત: જુલાઈ મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના સંકેતો આપી દીધા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા બુલેટિન અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ગંભીર વરસાદ પડવાની સંભાવનાને પગલે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

હીટવેવ સામે સુરક્ષા કવચ : રેડ એલર્ટમાં સ્વાસ્થ્ય જાળવવા રાજ્ય સરકારની ખાસ એડવાઈઝરી

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળો આકરા તેવર બતાવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે નવી હીટવેવ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જ્યારે તાપમાનનો પારો ૪૫°C ને પાર કરે અને હવામાન વિભાગ ‘રેડ એલર્ટ’ જાહેર કરે, ત્યારે તે માત્ર ગરમી નથી પણ સ્વાસ્થ્ય માટે ગંભીર ચેતવણી છે. આ માર્ગદર્શિકામાં લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર : સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’ જાહેર, અનેક ગામો સંપર્ક વિહોણા

દિવાળીના તહેવારોની સમાપ્તિ બાદ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠા)નું જોર યથાવત્ રહ્યું છે. છેલ્લા બે દિવસથી વડોદરા, અમદાવાદ, અમરેલી, ગીર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ અણધાર્યા માવઠાને પગલે રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર અને શિયાળુ પાકને વ્યાપક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic