Sunday, 31 May 2026

Tag: Suicide Case

ગુજરાત મધ્ય ગુજરાત

સાવલી : મહી નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવનાર ૨૪ વર્ષીય યુવકનો બીજા દિવસે મળી આવ્યો મૃતદેહ

સાવલી: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા પાસે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહી નદીના બ્રિજ પર ગત રોજ એક કમકમાટીભરી ઘટના બની હતી. સાવલીના જબાપુરા ગામના ૨૪ વર્ષીય આશાસ્પદ યુવક વિજય જશવંતસિંહ ગોહિલે અગમ્ય કારણોસર કનોડા-પોઇચા વચ્ચે આવેલા મહીસાગર નદીના પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાઈક […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડિયામાં 10 દિવસથી ગુમ પ્રેમી પંખીડાના મૃતદેહ મળતા ચકચાર, 4 બાળકો નોંધારા બન્યા

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી એક હૃદયવિદારક સમાચાર સામે આવ્યા છે. સામાજિક મર્યાદાઓ અને સંબંધોની જટિલતા વચ્ચે પરણિત પ્રેમી યુગલે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે જીવ જ નથી ગયા, પરંતુ આ ઘટનાએ ચાર નિર્દોષ બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. કોણ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

એલોન મસ્કે X પર સુરતની ઘટનાને ગણાવી ચોંકાવનારી, ChatGPT દ્વારા આત્મહત્યાની પદ્ધતિ શોધ્યાનો ખુલાસો

સુરત: દક્ષિણ ગુજરાતના સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં બનેલી બે સહેલીઓના સામૂહિક આપઘાતની ઘટનાએ હવે વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે. આ મામલાની ગંભીરતા એટલી વધી ગઈ છે કે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ના માલિક એલોન મસ્કે (Elon Musk) પણ આ ઘટનાની નોંધ લીધી છે. મસ્કે આ ઘટના અંગે આશ્ચર્ય અને ચિંતા […]

ગુજરાત મધ્ય ગુજરાત

PSI બનવાનું સપનું અધૂરું રહ્યું, વડોદરામાં ૨૭ વર્ષીય મહિલા કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિનો આપઘાત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પોલીસ બેડામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે. PSI બનવાની હતી તમન્ના […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડભોઇ ડિજિટલ અરેસ્ટ કેસ : ખેડૂતની આત્મહત્યા મામલે પોલીસે ૨ આરોપીને ઝડપી પાડ્યા

વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઇ તાલુકામાં ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે બ્લેકમેઇલિંગના કારણે કાયાવરોહણ ગામના ખેડૂત અતુલભાઇ હિરાભાઈ પટેલની આત્મહત્યાના ગંભીર કેસમાં વડોદરા જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ ગુનામાં સીમ કાર્ડ સપ્લાય કરતા નેટવર્કના બે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે. વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic