ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
દિલ્હી રેલીમાં ગેરહાજર રહેતા ગુજરાત યુવા કોંગ્રેસના 49 હોદ્દેદારો સસ્પેન્ડ
અમદાવાદ: દેશના વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (INDIA Bloc) દ્વારા નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે આયોજિત મહારેલીમાં હાજરી ન આપવી ગુજરાત યુવા કોંગ્રેસના નેતાઓને ભારે પડી ગઈ છે. દિલ્હી યાત્રા અને વિરોધ પ્રદર્શનના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં યોગ્ય કારણ આપ્યા વિના ગેરહાજર રહેવા બદલ ભારતીય યુવા કોંગ્રેસ (IYC) દ્વારા ગુજરાતના 49 જેટલા હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં […]
