Wednesday, 2 September 2026

Tag: Swachh Bharat Mission

ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદ-લીમડી બસને લીલી ઝંડી આપી, ગ્રામ પંચાયતોને મળી ઈ-રિક્ષાની સુવિધા

મહુધા: ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નાગરિકો માટે આજે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે મહુધા એસટી ડેપો ખાતેથી અમદાવાદ-લીમડી-ઝાલોદ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ સેવાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી બસ સેવા શરૂ થવાથી મહુધા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને અમદાવાદ અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના ‘સ્વચ્છતા સૈનિકો’નું સન્માન : ૨૫૦ સફાઈ કર્મચારીઓનું ટાઉનહોલમાં ભવ્ય બહુમાન

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાને સ્વચ્છ અને સુંદર રાખવામાં જે પાયાના પથ્થર સમાન છે, તેવા સફાઈ કર્મચારીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. હાલાણી એજ્યુકેશન એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્યભાસ્કર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આણંદના ટાઉનહોલ ખાતે એક ગૌરવશાળી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૫૦ જેટલા સફાઈના સૈનિકોનું પ્રશસ્તિ પત્ર, કીટ અને રોકડ ઇનામ આપીને બહુમાન કરવામાં આવ્યું […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જામનગર શહેર અને જિલ્લાના વિકાસને નવી ઊંચાઈ આપતા કુલ ₹૬૨૨.૫૨ કરોડના ૬૯ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ પ્રસંગે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’, અમૃત યોજના, આરોગ્ય, માર્ગ અને મકાન, સિંચાઈ વિભાગ સહિત વિવિધ ઘટકોની ગ્રાન્ટ હેઠળના મહત્ત્વપૂર્ણ કાર્યોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીઓ અર્જુન મોઢવાડિયા તથા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic