Thursday, 11 June 2026

Tag: Traffic Rules

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર રિક્ષા ચાલકો સામે થશે કડક કાર્યવાહી

લુણાવાડા: મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી’ની અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. બાળકોની સુરક્ષા અંગે કલેક્ટરનું કડક વલણ બેઠક દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે શાળાએ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસની ‘ધૂરંધર’ સ્ટાઈલ : જમીલ જમાલીના પાત્ર દ્વારા લોકોને શીખવ્યા ટ્રાફિકના પાઠ

વડોદરા: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધૂરંધર: ધ રીવેન્જ’ (ધૂરંધર ૨) હાલ સિનેમાઘરોમાં ઇતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર રણવીર સિંહ હોવા છતાં, પીઢ અભિનેતા રાકેશ બેદી દ્વારા ભજવવામાં આવેલું ‘જમીલ જમાલી’ નું પાત્ર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પાત્રના અનોખા અંદાજ અને ડાયલોગ ડિલિવરીથી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદનું હાઇટેક ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ, જાણો કેવી રીતે કરે છે કામગીરી

આણંદ: આણંદ જિલ્લામાં નાગરિકોની સુરક્ષા અને જાહેર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ‘નેત્રમ’ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેન્ટર 24 કલાક અને 7 દિવસ સતત મોનિટરિંગ કરીને જિલ્લામાં સુરક્ષાનું એક અદૃશ્ય પરંતુ સક્રિય કવચ પૂરું પાડે છે. 250 કેમેરા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં ‘વગર કામે’ હોર્ન વગાડવું પડશે ભારે! ટ્રાફિક પોલીસે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા અભિયાન શરૂ કર્યું

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે આજે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે એક મેગા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે. શહેરના ટ્રાફિક સિગ્નલો પર બિનજરૂરી રીતે હોર્ન વગાડીને અન્ય લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરનારા વાહન ચાલકોને આ ડ્રાઇવ અંતર્ગત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેર પોલીસનું માનવું છે કે, શહેરના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic