ગુજરાત
દક્ષિણ ગુજરાત
તહેવારોની ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેનો મોટો નિર્ણય, સુરત અને ઉધના સ્ટેશન ખાતે 11 દિવસ માટે પાર્સલ સેવા સ્થગિત
સુરત: દીવાળી અને છઠ પૂજાના આગામી પવિત્ર તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારોના દિવસોમાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની વધતી જતી ભારે ભીડને નિયંત્રિત કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી સુરત અને ઉધના રેલવે સ્ટેશનો પર આગામી 5 નવેમ્બરથી 15 નવેમ્બર 2026 સુધી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગની […]
