વડોદરા રેલવે સ્ટેશન પર ‘યમરાજ’ પ્રગટ્યા, RPFનો પ્રશંસનીય પ્રયાસ
વડોદરા: વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આજે મુસાફરો માટે એક અનોખું આકર્ષણ અને જાગૃતિનું કેન્દ્ર જોવા મળ્યું હતું. રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા મુસાફરોની સુરક્ષા અને જાગૃતિ માટે એક ખાસ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે ટ્રેક ઓળંગતી વખતે કે ચાલુ ટ્રેને ચઢતી વખતે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે આ અનોખી ઝુંબેશ […]


