Thursday, 7 May 2026

Blog

દેશ-દુનિયા

આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ૧૦૦% વધવા છતાં ભારતમાં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે માત્ર ૨૫%નો વધારો

નવી દિલ્હી: હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને કારણે અને વૈશ્વિક ઉર્જા બજારોમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને પગલે વિમાનના બળતણ (ATF) ના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ૧ એપ્રિલ ૨૦૨૬ થી ઇંધણના ભાવમાં ૧૦૦% થી વધુ એટલે કે બમણો વધારો થવાની શક્યતા હતી. જો આ વધારો સીધો જ લાગુ કરાયો હોત, […]

દેશ-દુનિયા

ડોનાલ્ડ ટ્રમ્પનું ‘અમેરિકા ફર્સ્ટ’ વલણ : “પોતાનું તેલ જાતે મેળવો, અમેરિકા હવે સાથી દેશોની ચોકીદારી નહીં કરે”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક અત્યંત આક્રમક પોસ્ટ શેર કરીને વિશ્વભરના રાજદ્વારી વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં સર્જાયેલી ઈંધણની કટોકટી અને ઈરાન સાથેના તણાવ વચ્ચે યુકે (United Kingdom) અને ફ્રાન્સ જેવા સાથી દેશોના વલણની આકરી ટીકા કરી છે. “અમેરિકા હવે […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદની જનતા ખાડે ગઈ! નેશનલ હાઈવેથી શહેરના મુખ્ય માર્ગો સુધી ઠેકઠેકાણે ખાડાઓનું રાજ

નડિયાદ: નડિયાદ શહેરમાં વાહન લઈને નીકળવું હવે જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે નેશનલ હાઈવેના સર્વિસ રોડ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોડ સેફ્ટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર દિવસ પહેલા જ પીજ ભાગોળ પાસે આરસીસી રોડ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમની જાહેરાત, જાવેદ આદમ પટેલની ઉપપ્રમુખ તરીકે પુનઃનિમણૂક

ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં સંગઠનને વધુ વ્યાપક અને સર્વસમાવેશી બનાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા લઘુમતી મોરચાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર થયેલી આ યાદીમાં પાર્ટીએ ‘સર્વધર્મ સમભાવ’નો સંદેશ આપતા મુસ્લિમ સમાજની સાથે સાથે ખ્રિસ્તી અને શીખ સમુદાયના પ્રતિનિધિઓને પણ મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. નવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’ : નડિયાદના વાલ્લા ગામે ગાંધીવાદી શિક્ષકને આપી ઐતિહાસિક વિદાય

નડિયાદ: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વાલ્લા ગામમાં એક અદભૂત અને પ્રેરણાદાયી ઘટના બની છે. વાલ્લા પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૯ વર્ષથી સતત કાર્યરત અને “વર્ગને સ્વર્ગ” બનાવનાર ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર હરિપ્રસાદ બ્રહ્મભટ્ટ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા, ગ્રામજનોએ તેમનો એવો ભવ્ય વિદાય સમારોહ યોજ્યો જે વર્ષો સુધી યાદ રહેશે. એક સામાન્ય શિક્ષક તરીકે શરૂઆત કરી આજે તેઓ […]

દેશ-દુનિયા મનોરંજન

પશ્ચિમના દેશોમાં હવે ગુંજશે ‘જીમી જીમી આજા આજા’: રશિયાની પ્રથમ મેજર ફીચર ફિલ્મ જેનું સંપૂર્ણ શૂટિંગ ભારતમાં થયું છે

સોવિયત યુનિયનના સમયમાં રાજ કપૂર અને મિથુન ચક્રવર્તીના ગીતો રશિયામાં ખૂબ લોકપ્રિય હતા. હવે દાયકાઓ બાદ તે જૂની યાદો તાજી થવા જઈ રહી છે. રશિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રથમ એવી મેજર ફીચર ફિલ્મ “Persimmon of My Love” (પર્સિમોન ઓફ માય લવ) નો પ્રોમો આજે રિલીઝ થયો છે, જે સંપૂર્ણ રીતે ભારતીય રંગે રંગાયેલી છે. આ ફિલ્મની […]

ગુજરાત મધ્ય ગુજરાત

“ડિજિટલ ગુજરાત” ના દાવા પોકળ? ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી સામે કોંગ્રેસના પ્રહાર

અમદાવાદ: ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ મહિપતરામ રાવલે રાજ્ય સરકારના “ડિજિટલ ગુજરાત” ના દાવાઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યારે દેશના અન્ય રાજ્યો શિક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) હજુ પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં માર્કશીટ આપી રહ્યું […]

લાઈફસ્ટાઈલ

ઘઉંમાંથી બનતો મેદો આખરે કેમ છે સ્વાદમાં બેસ્ટ પણ સ્વાસ્થ્ય માટે વેસ્ટ? જાણો

ભારતમાં મોટા પ્રમાણમાં લોકો મેદામાંથી બનેલી વાનગીઓ જમતા જોવા મળી જશે. પિઝા હોય કે નૂડલ્સ લોકોને મેદામાંથી બનતી વાનગીઓ ખુબ પસંદ હોય છે. પરંતુ આ સ્વાદમાં બેસ્ટ મેદો સ્વાસ્થ્ય માટે વેસ્ટ છે. આ સત્ય સૌ કોઈ જાણે છે, તેમ છતાં મોટા ભાગના લોકો આજે મેદાનું સેવન કરતા જોવા મળે છે. ભારતીય રસોડામાં પૂરી, ભટુરે, નાનથી […]

દેશ-દુનિયા

અમેરિકામાં ‘No Kings’ ના નારા સાથે 80 લાખ લોકો રસ્તા પર, ટ્રમ્પ સરકાર સામે બ્યુગલ ફૂંકાયું

અમેરિકાના સ્થાપકોએ 1776માં રાજાશાહી વિરુદ્ધ જે જંગ છેડ્યો હતો, તેવો જ નજારો આજે ફરી જોવા મળી રહ્યો છે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યશૈલી અને તેમની નીતિઓ સામે ‘No Kings’ (કોઈ રાજા નહીં) ના નારા સાથે અંદાજે 80 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. અમેરિકન ઇતિહાસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન […]

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ

સાણંદ બનશે ભારતનું ‘સેમિકન્ડક્ટર હબ’, PM નરેન્દ્ર મોદી 31 માર્ચે સેમીકોન પ્લાન્ટનું કરશે લોકાર્પણ

સાણંદ: ભારતને સેમિકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ સાણંદ ખાતે ‘કેન્સ સેમિકોન’ (Kaynes Semicon) ના OSAT ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. રૂ.3,300 કરોડના રોકાણ સાથે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારત મિશન હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો, જે હવે કાર્યરત થવા માટે સજ્જ છે. વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic