Thursday, 7 May 2026

Blog

ગુજરાત મધ્ય ગુજરાત

મેન, મશીન અને ટેક્નોલોજીનો ત્રિવેણી સંગમ : રામનવમી નિમિત્તે વડોદરા પોલીસ એક્શન મોડમાં

વડોદરા: આવતીકાલે સમગ્ર દેશ સહિત સંસ્કારી નગરી વડોદરામાં રામનવમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ પર્વ નિમિત્તે શહેરમાં નીકળનારી શોભાયાત્રાઓ દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સજ્જ તૈયારીઓ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ ભૂતડીઝાંપા મેદાન ખાતેથી ‘એરિયા ડોમિનેશન’ (Area Domination) કવાયત હાથ ધરીને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

UCC મુદ્દે ગોપાલ ઇટાલિયાના સરકાર પર આકરા પ્રહાર, “કાયદા પહેલા શિક્ષણ અને રોજગારમાં સમાનતા લાવો”

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ગૃહમાં સમાન નાગરિક કાયદા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર સંવિધાનના આર્ટિકલ 44નો હવાલો આપીને UCC લાવવા માંગતી હોય, તો આર્ટિકલ 46 મુજબ પછાત વર્ગોના કલ્યાણ અને તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાની જવાબદારી […]

ગુજરાત મધ્ય ગુજરાત

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી : ૨૯ એપ્રિલ સુધી એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પર કડક પ્રતિબંધ

આણંદ: આણંદ જિલ્લાની ૧૧૧-ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના દુખદ અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આદર્શ આચારસંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ […]

ગુજરાત દેશ-દુનિયા

LPG સિલિન્ડર રીફિલના નવા નિયમો અંગે સરકારી ખુલાસો, ૨૫ અને ૪૫ દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર નથી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે એલપીજી (LPG) ગેસ સિલિન્ડરના રીફિલ બુકિંગ માટેના સમયગાળામાં ફેરફાર કર્યો છે. આ અહેવાલોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) અને નોન-PMUY જોડાણો માટે અલગ-અલગ દિવસોની મર્યાદા નક્કી કરવામાં આવી હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, ભારત સરકારના પ્રેસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર યુદ્ધની કાળી છાયા, અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય

સુરત: વિશ્વના ટેક્સટાઇલ નકશા પર મહત્વનું સ્થાન ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર હાલમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ અને ભૌગોલિક તણાવની ગંભીર અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન (SGTPA) દ્વારા તાજેતરમાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે કે, હવેથી અઠવાડિયામાં બે દિવસ તમામ ડાઈંગ અને પ્રિન્ટિંગ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસની ‘ધૂરંધર’ સ્ટાઈલ : જમીલ જમાલીના પાત્ર દ્વારા લોકોને શીખવ્યા ટ્રાફિકના પાઠ

વડોદરા: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી અને રણવીર સિંહ અભિનીત સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધૂરંધર: ધ રીવેન્જ’ (ધૂરંધર ૨) હાલ સિનેમાઘરોમાં ઇતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકાર રણવીર સિંહ હોવા છતાં, પીઢ અભિનેતા રાકેશ બેદી દ્વારા ભજવવામાં આવેલું ‘જમીલ જમાલી’ નું પાત્ર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પાત્રના અનોખા અંદાજ અને ડાયલોગ ડિલિવરીથી […]

દેશ-દુનિયા

માનવતાનો મહાસેતુ : કઝાકિસ્તાનમાં કૂતરાને બચાવવા બનેલી ‘હ્યુમન ચેન’ની યાદમાં કાંસ્ય પ્રતિમાનું અનાવરણ

અલ્માટી (કઝાકિસ્તાન): વર્ષ ૨૦૧૬ની એ ઘટના આજે પણ અનેક લોકોના હૃદયમાં જીવંત છે, જ્યારે કઝાકિસ્તાનના અલ્માટીમાં આવેલા સાયરન (Sayran) જળાશયમાં એક કૂતરો ફસાઈ ગયો હતો. જળાશયની દીવાલો અત્યંત લપસણી અને સીધી હોવાથી તે બહાર નીકળી શકતો નહોતો. તે સમયે ત્યાં હાજર રહેલા અજાણ્યા લોકોએ કોઈ પણ સ્વાર્થ વગર એકબીજાના હાથ પકડીને એક લાંબી ‘માનવ સાંકળ’ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ સાથે રાજકીય ગરમાવો

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગ એક્શન મોડમાં આવ્યું છે. આયોગ દ્વારા ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૭૦ તાલુકા પંચાયતો માટેની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. મતદારોના આંકડાકીય વિગતો ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી […]

મનોરંજન

રણવીર સિંહની ફિલ્મ “ધુરંધર”ને લઈને અક્ષય કુમારે કહી મોટી વાત, ટ્રેન્ડને બદલે વાર્તા પર મૂક્યો ભાર

મુંબઈ: આદિત્ય ધરની સ્પાય ડ્રામા શ્રેણીનો બીજો ભાગ ‘ધુરંધર: ધ રિવન્જ’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહ્યો છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે રિલીઝના માત્ર ચાર દિવસમાં જ ૭૬૧ કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કરી લીધું છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મ ૧૦૦૦ કરોડનો આંકડો વટાવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારે પણ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

‘આદિવાસીઓને વનવાસી કહેવા એ બિરસા મુંડા અને સંવિધાન પર હુમલો’ : વડોદરામાં રાહુલ ગાંધીનું નિવેદન

વડોદરા: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજે વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર સાંસદ ગેનીબેન ઠાકોર અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટની બહાર હજારોની સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા, જેનાથી વાતાવરણ કોંગ્રેસમય […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic