Friday, 4 September 2026

Category: દક્ષિણ ગુજરાત

GUJARAT POLICE | બિન હથિયારી PSI ભરતીનું ફાઈનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારોની પસંદગી

ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (PSI)...

માઉન્ટ આબુમાં નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન અરજી

ગાંધીનગર: ગુજરાતના યુવાનોમાં સાહસવૃત્તિ ખીલે અને પર્વતારોહણ ક્ષેત્રે તેઓ આગળ વધે તેવા શુભ હેતુ સાથે...

Iran-Israel War : ખાડી દેશોમાં નિકાસ ઠપ્પ, રમઝાન પૂર્વે સુરતના કરોડોના ઓર્ડર કેન્સલ થવાની ભીતિ

સુરત: હીરા અને કાપડ નગરી તરીકે જાણીતું સુરત અત્યારે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે...

સુરતમાં શ્રમિકોનો હોબાળો, કામના કલાકો મુદ્દે હડતાળ પર ઉતરેલા કામદારોએ મચાવી તોડફોડ

સુરત: સુરતના ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં આવેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS) કંપનીના પ્લાન્ટમાં બુધવારે શ્રમિકોએ ઓચિંતો...

રાજકોટ ગ્રામ્ય પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હન્ટ’, અધધધ રૂ.1500 કરોડનું દેશવ્યાપી સાયબર ફ્રોડ ઝડપાયું

રાજકોટ: સાયબર ઠગાઈના વધતા જતાં કિસ્સાઓ વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ એક...

નર્મદા જિલ્લામાં કનેક્ટિવિટીનો નવો અધ્યાય, CM ભૂપેન્દ્ર પટેલે બે નવા પૂલના નિર્માણ માટે રૂ.302.40 કરોડ મંજૂર કર્યા

નર્મદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે એક...

ગુજરાત સરકારની મહત્વની પહેલ : ધરમપુર ખાતેના સર્પ સંશોધન કેન્દ્રમાં તૈયાર થશે એન્ટિવેનમ

વલસાડ: ગુજરાતમાં સર્પદંશની ઘટનાઓ અને તેનાથી થતા માનવ મૃત્યુના આંકડાને ઘટાડવા માટે રાજ્ય સરકાર એક...

ગુજરાતમાં પ્રેમલગ્ન હવે નહીં રહે ‘ખાનગી’, માતા-પિતાની જાણકારી અને સહી થશે ફરજિયાત

ગાંધીનગર: ગુજરાતમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અટકાવવા અને સામાજિક ગરિમા જાળવી રાખવા માટે રાજ્ય સરકાર...

સુરત : માથાભારે ચિરાગ ગોટીનો આતંક ઓગળ્યો, 4 દિવસમાં બીજી વાર કરાયું ‘ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન’

સુરત: સુરત શહેરમાં જેની દાદાગીરી અને લુખ્ખાગીરીથી લોકો ફફડતા હતા, તેવા માથાભારે આરોપી ચિરાગ ગોટીની...

ગુજરાત બજેટ 2026-27 : ‘કંસરી દેવી’ના આશીર્વાદ અને ‘વારલી’ કલાના સથવારે નાણા મંત્રીએ રજૂ કર્યું અંદાજપત્ર

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ખાતે આજે રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. નાણા...

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic