Friday, 30 October 2026

Tag: Ahmedabad News

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

Iskcon Bridge Accident : ૯ નિર્દોષોનો ભોગ લેનાર તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષે સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા નિયમિત જામીન

અમદાવાદ: અમદાવાદના ચકચારી અને સમગ્ર ગુજરાતને હચમચાવી મૂકનારા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ (Iskcon Bridge Accident Case) ના મુખ્ય આરોપી તથ્ય પટેલને લઈને એક અત્યંત મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે (Supreme Court) તથ્ય પટેલને મોટી રાહત આપતા તેના નિયમિત જામીન (Regular Bail) મંજૂર કર્યા છે. તથ્ય પટેલના […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં હવે ખાણીપીણીની લારીઓ પર લટકશે QR કોડ, ગ્રાહકો સીધી કરી શકશે ફરિયાદ

અમદાવાદ: ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણીપીણીની લારીઓ તેમજ સ્ટોલ ઉપર ખાસ QR કોડ લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યુનિક QR કોડ સ્કેન કરીને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

GSRTCની મોટી જાહેરાત : અમદાવાદ-ભાવનગર પ્રીમિયમ AC બસો હવે ધોલેરા એક્સપ્રેસ હાઇવે પરથી દોડશે, ભાડું પણ ઘટ્યું

અમદાવાદ: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ મુસાફરો માટે બે મોટા અને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્યમાં નવનિર્મિત ‘અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે’ અને ‘દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે’ નો ઉપયોગ કરીને મુસાફરોની સફર વધુ ઝડપી, આરામદાયક અને સસ્તી બનાવવામાં આવી છે. અમદાવાદ-ભાવનગર રૂટ પર ભાડામાં ઘટાડો […]

ગુજરાત દેશ-દુનિયા બિઝનેસ મધ્ય ગુજરાત

Ahmedabad : અમિત શાહે કર્યું ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’નું લોકાર્પણ, 70 હજારથી વધુને મળશે રોજગારી

અમદાવાદ: ગુજરાતને ટેકનોલોજી, ઇનોવેશન અને નોલેજ આધારિત અર્થતંત્રનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે અમદાવાદ ખાતે એક ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહના હસ્તે ‘મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક’ તથા ‘ગણેશ રિયલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ’નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

ગુજરાત શેકાશે : આગામી 5 દિવસ હીટવેવનું ‘યલો એલર્ટ’, પારો 45 ડિગ્રીને પાર પહોંચવાની ભીતિ

અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો હવે આકરા તેવર બતાવી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બનશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન 41°C થી 45°C ની વચ્ચે નોંધાઈ શકે છે. આગામી પાંચ દિવસમાં તાપમાનમાં હજુ પણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ, ATSએ ‘ગઝવા-એ-હિંદ’ મોડ્યુલના બે કટ્ટરપંથીઓને દબોચ્યા

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ દેશવિરોધી પ્રવૃત્તિઓનું મોટું નેટવર્ક ઝડપી પાડીને ગંભીર આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. ‘ગઝવા-એ-હિંદ’ની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત અને ISIS સાથે કનેક્શન ધરાવતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો ભારતમાં અરાજકતા ફેલાવી સશસ્ત્ર બળવો કરવાનું આયોજન કરી રહ્યા હતા. કોણ છે પકડાયેલા આરોપીઓ? ATS દ્વારા હાથ ધરવામાં આવેલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ : રિક્ષાને અડફેટે લીધા બાદ કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક હિટ એન્ડ રનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નિકોલના ભક્તિ સર્કલ પાસે એક પૂરઝડપે આવતી લક્ઝરી BMW કારે રોડ પર જતી પેસેન્જર રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી ખાઈ ગઈ હતી અને કાર કાબુ બહાર જઈ સીધી નજીકના AMTS બસ […]

ગુજરાત મધ્ય ગુજરાત

માનવતાની મહેક : ખેડાના ખેડૂત મનુભાઈ પરમાર મૃત્યુ બાદ સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે

અમદાવાદ: કહેવાય છે કે માણસ જાય છે પણ તેના ગુણો રહી જાય છે, પરંતુ કપડવંજના મનુભાઈ પરમારના કિસ્સામાં તેઓ પોતે સાત અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા ૩૯ વર્ષીય મનુભાઈના પરિવારે તેમના અવસાન બાદ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને સમાજ માટે એક નવી રાહ ચીંધી છે. અકસ્માતથી બ્રેઈનડેડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ‘અશાંતધારો’ ગરમાયો, પાલડીમાં લઘુમતી ઉમેદવાર મુદ્દે MLA અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીમાં ‘અશાંતધારો’ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી અમદાવાદ મનપાના ઉમેદવારોની યાદીમાં પાલડી વિસ્તારની પસંદગીને લઈને આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે સ્કૂલો માટે નવી ગાઈડલાઈન જાહેર, બપોરે 12 વાગ્યા પછી ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સતત ચડતા પારા વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને શાળાઓને તેમના સમયમાં ફેરફાર કરવા અને જરૂરી તકેદારી રાખવા આદેશ અપાયો છે. ધોરણ 8 સુધીની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic