Friday, 17 April 2026

Tag: Ahmedabad News

ગુજરાત મધ્ય ગુજરાત

માનવતાની મહેક : ખેડાના ખેડૂત મનુભાઈ પરમાર મૃત્યુ બાદ સાત વ્યક્તિઓમાં જીવંત રહેશે

અમદાવાદ: કહેવાય છે કે માણસ જાય છે પણ તેના ગુણો રહી જાય છે, પરંતુ કપડવંજના મનુભાઈ પરમારના કિસ્સામાં તેઓ પોતે સાત અલગ-અલગ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેશે. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વતની અને વ્યવસાયે ખેડૂત એવા ૩૯ વર્ષીય મનુભાઈના પરિવારે તેમના અવસાન બાદ અંગદાનનો ઐતિહાસિક નિર્ણય લઈને સમાજ માટે એક નવી રાહ ચીંધી છે. અકસ્માતથી બ્રેઈનડેડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદ મનપાની ચૂંટણીમાં ‘અશાંતધારો’ ગરમાયો, પાલડીમાં લઘુમતી ઉમેદવાર મુદ્દે MLA અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ચૂંટણીમાં ‘અશાંતધારો’ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી અમદાવાદ મનપાના ઉમેદવારોની યાદીમાં પાલડી વિસ્તારની પસંદગીને લઈને આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં કાળઝાળ ગરમીને પગલે સ્કૂલો માટે નવી ગાઈડલાઈન જાહેર, બપોરે 12 વાગ્યા પછી ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ

અમદાવાદ: શહેરમાં સતત વધી રહેલા તાપમાન અને હીટવેવની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સતત ચડતા પારા વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપીને શાળાઓને તેમના સમયમાં ફેરફાર કરવા અને જરૂરી તકેદારી રાખવા આદેશ અપાયો છે. ધોરણ 8 સુધીની […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો

નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં પોલીસ આધુનિકીકરણનો નવો અધ્યાય, ડે.CM હર્ષ સંઘવીએ રૂ.202.85 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું

અમદાવાદ: ગુજરાતની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય અને પોલીસ જવાનોની સુખાકારીને પ્રાથમિકતા આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ₹202.85 કરોડના વિવિધ પોલીસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત કર્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી કમલેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરક્ષા અને આવાસના વિવિધ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રકલ્પો અને ખર્ચની વિગતો રાજ્ય સરકાર દ્વારા પોલીસ માળખાને મજબૂત કરવા નીચે મુજબના […]

ગુજરાત મધ્ય ગુજરાત

પત્રકારત્વમાં માધ્યમ ભલે બદલાય, પણ ‘કન્ટેન્ટ ઇઝ કિંગ’, અમદાવાદમાં ‘સર્જક સાથે સંવાદ’ સેમિનાર સંપન્ન

અમદાવાદ: ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો : ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર આયોજિત આ સેમિનારમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓને બદલાતા પ્રવાહો અને ટેકનોલોજીના પ્રભાવ વિશે વરિષ્ઠ મીડિયા તજ્જ્ઞોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન […]

ગુજરાત મધ્ય ગુજરાત

૧.૫ વર્ષના વંશના જઠરમાં ફસાયો ‘હલ્ક’ : અમદાવાદ સિવિલના તબીબોએ જીવ બચાવ્યો

અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માસૂમનો જીવ બચાવીને દેવદૂત સાબિત થઈ છે. ૧.૫ વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા પ્લાસ્ટિકનું આખેઆખું ‘હલ્ક’ રમકડું ગળી ગયો હતો. ગત ૧૮ જાન્યુઆરીએ જ્યારે વંશને અચાનક ઉલટી થઈ અને તેના ચહેરા પર તકલીફના હાવભાવ જોવા મળ્યા, ત્યારે તેની માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે વંશના રમકડાંના […]

ગુજરાત મધ્ય ગુજરાત

આશારામ આશ્રમ પર ચાલશે બુલડોઝર: 500 કરોડના સામ્રાજ્યનો ‘ગેમ ઓવર’!

અમદાવાદ: અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ વિવાદિત આશારામ આશ્રમ હવે ઈતિહાસ બની જશે. ભારતમાં ભવિષ્યમાં યોજાનારી ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. આશારામ આશ્રમની અંદાજે ₹500 કરોડની કિંમતની જમીન હવે ‘સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ’ (Sardar Patel Sports Enclave) નો હિસ્સો બનશે, જેના કારણે આશ્રમના જુના સ્ટ્રક્ચર્સને […]

ગુજરાત મધ્ય ગુજરાત

“પાતાળલોક જવું હોય તો સીટીએમ આવો”: રોડની દુર્દશા મુદ્દે AAP નેતાના ભાજપ પર આકરા પ્રહાર

અમદાવાદ: અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા સીટીએમ ચાર રસ્તાની બિસ્માર હાલતને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS ના શહેર પ્રમુખ યાત્રિક પટેલે આજે આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સીટીએમ રોડ પર પડેલા મોટા ભુવા અને ખાડાઓનો ઉલ્લેખ કરતા વ્યંગાત્મક રીતે જણાવ્યું હતું કે, “જો કોઈને સીધા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અમદાવાદમાં ભારત-જર્મનીની મૈત્રીના ‘સપ્તરંગી’ દર્શન : PM મોદી અને ચાન્સેલર મેર્ઝએ ચગાવ્યા પતંગ

અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic