Friday, 17 April 2026

Tag: Anganwadi

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર દ્વારા સિંહોલ ગામના કેન્દ્રોની સમીક્ષા જિલ્લા […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક : ‘જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરો’

આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા લોકપ્રશ્નોના નિકાલ અને જિલ્લાના વહીવટી કાર્યક્ષમતા વધારવા અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. લોકપ્રશ્નો અને વહીવટી પારદર્શિતા પર ભાર જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી કે, ધારાસભ્યશ્રીઓ […]

ગુજરાત મધ્ય ગુજરાત

પોષણ સંગમ કાર્યક્રમ: વડોદરાના અંકોડિયા ગામમાં એક અતિકુપોષિત બાળક સ્વસ્થ બન્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શરૂ થયેલા પોષણ માસની ઉજવણી અંતર્ગત, ‘પોષણ સંગમ કાર્યક્રમ’ના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. આ કાર્યક્રમ, જેનો ઉદ્દેશ્ય ‘સુપોષિત ગુજરાત, સુપોષિત ભારત’નું નિર્માણ કરવાનો છે, તેણે વડોદરા જિલ્લામાં એક અતિકુપોષિત બાળકને સ્વસ્થ જીવન તરફ દોર્યું છે. વડોદરાના અંકોડિયા ગામમાં એક આંગણવાડી કાર્યકર અને મુખ્યસેવિકાના સમર્પણથી આ સિદ્ધિ શક્ય બની છે. […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic