Sunday, 1 November 2026

Tag: BJP

ગુજરાત દક્ષિણ ગુજરાત

‘ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનીનો દાવો’: નર્મદા ભાજપમાં સાંસદ મનસુખ વસાવા સામે MLA ડૉ. દર્શનાબેન દેશમુખનું આક્રમક નિવેદન

નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં પક્ષના બે દિગ્ગજ નેતાઓ – ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ – જાહેરમાં આમને-સામને આવી ગયા છે. આ વિખવાદમાં ડૉ. દર્શનાબેન દેશમુખે મનસુખ વસાવાના આક્ષેપો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. સમગ્ર વિવાદની શરૂઆત ૭ ડિસેમ્બરના રોજ થઈ હતી, જ્યારે સાંસદ મનસુખ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ઈસુદાન ગઢવીનું મોટું એલાન : ગુજરાતમાં વધુ 2 કિસાન મહાપંચાયત યોજાશે

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે મોટું એલાન કર્યું છે કે, ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ગુજરાતમાં વધુ બે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. આ શક્તિ પ્રદર્શન દ્વારા AAP ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને રાજ્ય સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવશે. બે નવી કિસાન મહાપંચાયતની તારીખો: ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના આંદોલનને વધુ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

Bihar Election : સુરત ‘કર્મભૂમિ’ના બિહારીઓને મતદાનની અપીલ કરી

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરમાં બિહારની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને એક મહત્વનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલન એવા લોકો માટે આયોજિત કરાયું હતું, જેમની જન્મભૂમિ બિહાર છે પરંતુ સુરતને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરતમાં વસતા બિહારના લોકો પોતાના સંબંધીઓ અને મિત્રોને વતનમાં મતદાન કરવા માટે અને વિકાસલક્ષી સરકારને સમર્થન […]

દેશ-દુનિયા

ડૉ. સંપદા મુંડે આત્મહત્યા કેસમાં રાહુલ ગાંધીના ભાજપ પર ગંભીર પ્રહાર, ન્યાયની માંગ

મહારાષ્ટ્રના સાતારામાં ડોક્ટર સંપદા મુંડેના બળાત્કાર અને ઉત્પીડનથી કંટાળીને કરેલી આત્મહત્યાની ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને આ ઘટનાને ‘સંસ્થાકીય હત્યા’ ગણાવીને ન્યાયની માંગ કરી છે. महाराष्ट्र के सतारा में बलात्कार और उत्पीड़न से तंग आकर डॉ. संपदा मुंडे की आत्महत्या किसी […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

‘હોર્ડિંગ્સ નહીં, સામાજિક સેવા કરો’ : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની નવી પહેલ

ગુજરાતના રાજકારણમાં યુવા નેતૃત્વના પ્રતીક અને નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોદ્દો સંભાળતાની સાથે જ એક પ્રેરણાદાયી અને સકારાત્મક અપીલ કરી છે, જે રાજકીય સંસ્કૃતિમાં પરિવર્તન લાવવાનો સંકેત આપે છે. તેમણે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ કે બેનરો ન લગાવવા માટે વિનંતી કરી છે, પરંતુ તેના બદલે સામાજિક સેવા દ્વારા ખુશીઓ વહેંચવા પર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મુખ્યમંત્રીના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન : ૨૧ નવા ચહેરાઓનો સમાવેશ

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર પરિસરમાં આયોજિત ગૌરવશાળી સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં કુલ ૨૧ નવા પદનામિત મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) સહિત પાંચ કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ વિસ્તરણ અને શપથ સમારોહ શુક્રવારના રોજ યોજાય તેવી સંભાવના લગભગ નિશ્ચિત બની છે. આ માટે વહીવટી તંત્રમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે મંત્રીઓની ખાલી પડેલી ઓફિસો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત : ભાજપના કોર્પોરેટરનો જાહેરમાં ‘તમાશા’ સાથે જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

સુરત: ગુજરાતમાં એક તરફ સામાન્ય નાગરિકો માટે કાયદા અને જાહેરનામાના કડક નિયમોનું પાલન કરાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના નેતાઓ જાણે નિયમોથી પર હોય તેવા દ્રશ્યો સુરત શહેરમાંથી સામે આવ્યા છે. વોર્ડ નંબર ૨૬ના ભાજપના વિવાદાસ્પદ કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત તેમના જન્મદિવસની જાહેરમાં થયેલી ઉજવણીના કારણે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યા છે. તેમની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત ભાજપના નવા પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીનું જાહેરનામું બહાર

ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠન પર્વ – ૨૦૨૫ના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ આજે, ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા બાદ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે, જેની જાહેરાત ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ થવાની સંભાવના છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ […]

દેશ-દુનિયા

ભાજપના વરિષ્ઠ નેતા વિજય કુમાર મલ્હોત્રાનું નિધન, PM મોદી સહિત દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પી

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ અને અનુભવી નેતા વિજય કુમાર મલ્હોત્રાના નિધનથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જનસંઘના સમયથી લઈને ભાજપ સુધીની સફરમાં સંગઠનને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે. દિલ્હીના રાજકારણ અને સમાજ સેવા ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે. તેમના નિધનના સમાચાર મળતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic