વડોદરાના આંગણે વિકાસનો મહાકુંભ : PM મોદીએ રૂ.૩૫,૦૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા
વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા ખાતે વિકાસ અને વિશ્વાસનો એક નવો ઐતિહાસિક અધ્યાય લખાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરાના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના વિશાળ મેદાન ખાતેથી સમગ્ર રાજ્ય અને દેશ માટે ₹૩૫,૦૦૦ કરોડથી વધુના વિભિન્ન વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું હતું. આ પ્રસંગે વડોદરાવાસીઓ દ્વારા “સેવા અને સ્વચ્છતા” ના વિશેષ અભિમાન […]
