Friday, 30 October 2026

Tag: Governance

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અદાલતી આદેશોના પાલનમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, ગુજરાત સરકારે નક્કી કરી કડક અને સ્પષ્ટ SOP

ગાંધીનગર: રાજ્યમાં ન્યાયિક નિર્ણયોના અમલમાં થતા બિનજરૂરી વહીવટી વિલંબને દૂર કરવા અને સુશાસનને વધુ પારદર્શક બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કાયદા વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગો માટે એક નવી અને કડક સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવી SOP હેઠળ હાઈકોર્ટના ચુકાદાઓ મળ્યા બાદ તમામ વિભાગોએ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

જનગણના ૨૦૨૭ : CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ડિજિટલ ‘સ્વ-ગણતરી’ ની શરૂઆત, ઘેરબેઠા ઓનલાઈન ભરી શકાશે વિગતો

ગાંધીનગર: ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવનાર ‘જનગણના ૨૦૨૭’ અન્વયે ગુજરાતમાં આજથી એક ઐતિહાસિક અને આધુનિક પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના પરિવારની વિગતો ઓનલાઈન સબમિટ કરીને રાજ્યવ્યાપી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) પદ્ધતિનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો છે. આ વખતે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત નાગરિકોને પોતાની વિગતો જાતે જ ડિજિટલ માધ્યમથી સબમિટ કરવાની સ્વાયત્તતા આપવામાં આવી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસમાં કરકસરનો કમાન્ડ, હવે પોલીસની મીટિંગો ફરજિયાત વીડિયો કોન્ફરન્સથી થશે, જાણો વધુ

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા પોલીસ વિભાગની કાર્યપદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર લાવતા મહત્વના આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ અને જિલ્લા પોલીસ વડાઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમણે ઈંધણ, સમય અને સરકારી સંસાધનોની બચત કરવા પર ભાર મૂક્યો છે. આ નવા આદેશો મુજબ, હવે પોલીસ વિભાગમાં બિનજરૂરી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

National Technology Day : AI અને GPU ઇકોસિસ્ટમ સાથે ગુજરાત બન્યું દેશનું ‘ટેક-હબ’

ગાંધીનગર: દર વર્ષે ૧૧ મેના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે કરેલા સફળ ન્યુક્લિયર પરીક્ષણો (ઓપરેશન શક્તિ) અને સ્વદેશી એરક્રાફ્ટ ‘હંસ-૩’ની પ્રથમ ઉડાનની યાદમાં ઉજવાય છે. ગુજરાત આજે આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત: દેશની AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે […]

દેશ-દુનિયા

હવે બે નહીં પણ સાત જિલ્લાઓથી થશે લદ્દાખનો વહીવટ, સરકારનો ઐતિહાસિક નિર્ણય

લેહ: કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. લદ્દાખમાં અત્યાર સુધી માત્ર બે જ જિલ્લાઓ (લેહ અને કારગિલ) અસ્તિત્વમાં હતા, પરંતુ હવે વહીવટી સરળતા અને સ્થાનિક લોકોની લાંબા સમયની માંગણીને સંતોષવા માટે વધુ પાંચ નવા જિલ્લા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કયા છે નવા પાંચ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા સર્કિટ હાઉસ ખાતે બેઠક : મંત્રી કુંવરજી બાવળિયાએ DRDAની સમીક્ષા કરી

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ની કામગીરીની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા સ્તરે અમલમાં રહેલી ગ્રામ વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓની પ્રગતિ, કાર્યક્ષમતા અને લાભાર્થી-કેન્દ્રિત સેવાઓના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીનો ભાર: […]

દેશ-દુનિયા

INDIA : ચૂંટણી પંચે વધુ ૪૭૪ અમાન્ય રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કર્યા

ભારતના ચૂંટણી પંચે (ECI) ચૂંટણી પ્રણાલીને સ્વચ્છ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. તાજેતરમાં, *૪૭૪ રજિસ્ટર્ડ અનરકોગ્નાઈઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ (RUPPs)*ને યાદીમાંથી હટાવી દેવામાં આવી છે. આ પક્ષોએ છેલ્લા છ વર્ષથી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધો નથી. આ સાથે, છેલ્લા બે મહિનામાં કુલ ૮૦૮ આવા પક્ષોને ચૂંટણી પંચે ડિલિસ્ટ કર્યા છે. આ કાર્યવાહી ‘ધ રિપ્રેઝન્ટેશન ઓફ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic