Thursday, 11 June 2026

Tag: Gujarat Administration

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

ટ્રેનમાં ઊંઘ આવી જતાં આણંદમાં ઉતરેલી માસૂમ બાળકી એક મહિના બાદ માતાને મળી

આણંદ: વહીવટી તંત્રની સતર્કતા અને માનવીય અભિગમ જ્યારે ભેગા થાય છે ત્યારે કેવી હૃદયસ્પર્શી ઘટનાઓ બને છે તેનું ઉત્તમ ઉદાહરણ આણંદ જિલ્લામાં જોવા મળ્યું છે. આણંદના ‘સખી વન સ્ટોપ સેન્ટર’ના અથાક પ્રયાસોથી પશ્ચિમ બંગાળના જલપાઈગૂડી જિલ્લાના ધૂપગીરી ગામની ૧૦ વર્ષની બાળકી એક મહિનાના વિરહ બાદ પોતાના પરિવાર સાથે હેમખેમ પુનઃમિલન પામી છે. બિનવારસી હાલતમાં મળી […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડનાર રિક્ષા ચાલકો સામે થશે કડક કાર્યવાહી

લુણાવાડા: મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ‘જિલ્લા રોડ સેફ્ટી કમિટી’ની અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા, ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. બાળકોની સુરક્ષા અંગે કલેક્ટરનું કડક વલણ બેઠક દરમિયાન કલેક્ટર અર્પિત સાગરે શાળાએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદની જનતા ખાડે ગઈ! નેશનલ હાઈવેથી શહેરના મુખ્ય માર્ગો સુધી ઠેકઠેકાણે ખાડાઓનું રાજ

નડિયાદ: નડિયાદ શહેરમાં વાહન લઈને નીકળવું હવે જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે નેશનલ હાઈવેના સર્વિસ રોડ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોડ સેફ્ટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર દિવસ પહેલા જ પીજ ભાગોળ પાસે આરસીસી રોડ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં સંકલન બેઠક : કલેક્ટરે અધિકારીઓને વીજળી બચાવવા અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કર્યો અનુરોધ

આણંદ: આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં લોકહિતના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર સંબંધિત વિભાગના અધિકારીઓએ વિલંબ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં ૧૦૦ ફૂટ રોડ પરનો પ્રખ્યાત ‘એ-વન પાર્ટી પ્લોટ’ મહાનગરપાલિકા દ્વારા સીલ, જાણો શું છે સમગ્ર મામલો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કાયદાકીય પરવાનગીઓ વગર ધમધમતી મિલકતો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વ્યસ્ત ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ‘એ-વન પાર્ટી પ્લોટ’ ના સંચાલકો સામે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. નોટિસ છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા એ-વન […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

સોમનાથની કાયાપલટ : પીએમ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ કર્મયોગીઓએ સોમનાથને કર્યું ઝાકઝમાળ

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic