Friday, 17 April 2026

Tag: Gujarat Festivals

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, કાશીના પંડિતોની આરતી અને 2000 બહેનોની બાઇક રેલી બનશે આકર્ષણ

વડોદરા: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સાત ચિરંજીવીઓમાંના એક એવા ભગવાન પરશુરામની જયંતિ આ વર્ષે આગામી 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ઉજવાતા આ પર્વ નિમિત્તે વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક અત્યંત ભવ્ય અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રાનો રૂટ અને સમય ધારાસભ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ ‘ચેટીચંડ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ અને સિંધી નૂતન વર્ષ ‘ચેટીચંડ’ પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર નડિયાદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. જવાહરનગરથી નીકળી ભવ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

ધુળેટીમાં ચામડીની ચિંતા છોડો: વડોદરામાં ‘આરો લોટ’ માંથી બનેલા ઓર્ગેનિક કલરનો દબદબો

વડોદરા: રંગોના તહેવાર ધુળેટીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરાના બજારોમાં આ વખતે કેમિકલયુક્ત રંગોને બદલે ઓર્ગેનિક કલરની બોલબાલા જોવા મળી રહી છે. ચામડીના રોગ અને કેમિકલથી થતી એલર્જી પ્રત્યે વધતી જાગૃતિને કારણે શહેરીજનો હવે આરો લોટ (Arrowroot flour) માંથી બનેલા શુદ્ધ અને સુરક્ષિત રંગોને વધુ પસંદ કરી રહ્યા છે. વિશાલ ચુનારાનો નવતર પ્રયોગ : […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જામશે ફાગણી પૂનમનો મેળો, ભક્તોની સુરક્ષા કાજે 2000 પોલીસ જવાનો તૈનાત

ડાકોર: જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે આગામી ૨૭ ફેબ્રુઆરી થી ૦૪ માર્ચ સુધી યોજાનાર સુપ્રસિદ્ધ ‘ફાગણી પૂનમ મહોત્સવ-૨૦૨૬’ ના સુચારુ આયોજન માટે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સ્પષ્ટ કર્યું હતું કે, “ભગવાન રણછોડરાયના દર્શને આવતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.” […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ભક્તિ અને આનંદનો સંગમ : આજથી સંતરામ મેળાની જમાવટ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

નડિયાદ: ખેડા જિલ્લાના હૃદય સમાન નડિયાદ શહેરમાં આજથી પરંપરાગત અને સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો મંગલ પ્રારંભ થયો છે. યોગીરાજ સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં યોજાતા આ મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા અને વ્યવસ્થાના ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યા છે. આજથી એટલે કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ મેળાની […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના ૧૯૫માં સમાધિ મહોત્સવ માટે વહીવટી તંત્ર સજ્જ

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામમાં ભક્તિનો ઉમંગ : ૨૦૦મી ‘શિક્ષાપત્રી જયંતી’ અને વસંતપંચમી મહોત્સવનો ભવ્ય પ્રારંભ

વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ ગાદી અને રાજધાની ગણાતા વડતાલધામ ખાતે આગામી તા. ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વસંતપંચમીના પાવન પર્વની સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે વડતાલના હરિ મંડપમાં બેસીને સમગ્ર માનવજાત માટે […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહી નદીના કિનારે આસ્થાનું ઘોડાપૂર: રબારી અને ગોપાલક સમાજે દૂગ્ધાભિષેક કરી ઉજવ્યો ‘મહી બીજ’ ઉત્સવ

વાસદ: ભારતીય સંસ્કૃતિમાં નદીઓને લોકમાતા ગણી પૂજવાની પરંપરા સદીઓ જૂની છે. આ પરંપરાનું જીવંત ઉદાહરણ આજે આણંદ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે જોવા મળ્યું હતું. મહા સુદ બીજના પવિત્ર દિવસે રબારી અને ગોપાલક સમાજ દ્વારા ‘મહી બીજ’ ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. વાસદ, વહેરાખાડી અને ફાજલપુરના મહી કાંઠે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic