Friday, 30 October 2026

Tag: Gujarat Monsoon

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વિજળી અને પવન સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં આગામી ૨૪ કલાક માટે IMD નું યલો એલર્ટ!

ગાંધીનગર: હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારો માટે આગામી ૨૪ કલાક દરમિયાન ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરતા ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. શનિવાર, ૧૯ સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા તાજા બુલેટિન અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત માટે રાહત : સરદાર સરોવર નર્મદા ડેમ ૮૨% ભરાયો, રાજ્યમાં મોસમનો ૭૦% સરેરાશ વરસાદ પૂર્ણ

ગાંધીનગર. ચોમાસાની શરૂઆતમાં અલ નીનો (El Niño) ના લીધે વિલંબિત વરસાદને કારણે ગુજરાત પર સર્જાયેલી ચિંતાના વાદળો હવે સંપૂર્ણપણે વિખેરાઈ ગયા છે. ઓગસ્ટના બીજા સપ્તાહમાં જ રાજ્ય માટે અત્યંત આનંદદાયક અને રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ જળ સંગ્રહ ક્ષમતાના ૮૨.૫૫% સુધી ભરાઈ ગયો છે. આ સાથે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં મેઘમહેર : રાજ્યના ૨૦૭ ડેમોમાં ૫૪ ટકાથી વધુ પાણી, નર્મદા ડેમ ૬૯ ટકા ભરાયો

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ અને મેઘમહેરના પરિણામે ગુજરાતના મુખ્ય જળાશયોમાં નવા પાણીની આવક સતત વધી રહી છે. રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણી માટે મહત્વપૂર્ણ એવા જળાશયોની સ્થિતિ અંગે જળસંપત્તિ વિભાગ દ્વારા ૨૭ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર, રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં હાલમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં થશે મેઘરાજાની એન્ટ્રી, આગામી 2-3 દિવસમાં ચોમાસું બેસવાની IMDની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી રાહતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય સમય કરતાં અંદાજે એક અઠવાડિયું મોડું પડ્યા બાદ, નૈઋત્યનું ચોમાસું (Southwest Monsoon) હવે ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મંગળવારે સાંજે જારી કરવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર, આગામી બે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

૨૯ જૂનથી ૫ જુલાઈ વચ્ચે દ.ગુજરાત અને મુંબઈમાં પૂર આવવાની શક્યતા, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી?

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે રાહતના સમાચાર છે. ૨૧ જૂનથી સત્તાવાર રીતે વર્ષા ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાની પ્રગતિને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ૨૩ જૂનથી ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધશે અને આગામી ૪૮ કલાકમાં તે સક્રિય (Active) […]

ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદમાં કચ્છના PI અજયસિંહ ગોહિલ સહિત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિમાં પણ ગુજરાત પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હાલમાં જ કચ્છના અંજાર-મુન્દ્રા હાઈવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંજારના પી.આઈ. અજયસિંહ ગોહિલની કર્તવ્યનિષ્ઠા જોવા મળે છે. #Kutch એ..એ..સાહેબ પડી ગયા..! ભારે વરસાદ વચ્ચે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic