દેશ-દુનિયા
ઈન્ડોનેશિયાના જકાર્તામાં જુમાની નમાઝ દરમિયાન મસ્જિદમાં મોટો બ્લાસ્ટ, ૫૦થી વધુ ઘાયલ
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે જુમ્મા (શુક્રવાર)ની નમાઝ દરમિયાન એક શાળા સંકુલની અંદર આવેલી મસ્જિદમાં મોટો વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ બ્લાસ્ટમાં ૫૦થી વધુ લોકો, જેમાં મુખ્યત્વે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તેઓ ઘાયલ થયા છે. કેલપા ગાડિંગ વિસ્તારમાં ઘટના જકાર્તાના ઉત્તર ભાગમાં આવેલા કેલપા ગાડિંગ વિસ્તારમાં આવેલી શાળા સંકુલની મસ્જિદમાં […]
