Friday, 17 April 2026

Tag: Latest news

ગુજરાત મધ્ય ગુજરાત

વાઘોડિયામાં ‘વૃક્ષો બચાવો’ના સૂત્રનો દાટ વળ્યો : બેફામ બનેલા લાકડા માફિયાઓ સામે મોડેમોડે કાર્યવાહી

વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે લીલા વૃક્ષોનું નિકંદન કરીને ‘વિરપ્પન’ બનતા લાકડા માફિયાઓએ પ્રકૃતિ પ્રેમીઓ અને સામાન્ય જનતામાં આક્રોશ ફેલાવ્યો છે. વાઘોડિયામાં સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ પાસેના એક ખેતરમાંથી લીલા વૃક્ષોના કટીંગનો મસમોટો જથ્થો ઝડપાયો છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે ભ્રષ્ટ તંત્રની રહેમનજર હેઠળ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી. માહિતી મુજબ, આ ગોરખધંધામાં ૬૦ […]

ગુજરાત દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

UIDAI નો મોટો ફેરફાર : આધાર કાર્ડ પર હવે ફક્ત ફોટો અને QR કોડ

ભારતનું સૌથી મહત્ત્વનું ઓળખ પત્ર, આધાર કાર્ડ, હવે તેના દેખાવ અને ઉપયોગમાં મોટો ફેરફાર લાવવા જઈ રહ્યું છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) કાર્ડ પરની સંવેદનશીલ વિગતો — જેમ કે સરનામું, જન્મ તારીખ, અને નામ — દૂર કરીને માત્ર ફોટો અને QR કોડ રાખવાનું વિચારી રહ્યું છે. આ પગલું વ્યક્તિગત ડેટાના દુરુપયોગને અટકાવવા અને […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું, સતલાસણા-વડાલી રસ્તો બંધ

ધરોઈ: ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ, ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ૪ દરવાજા ખોલીને કુલ ૩૨,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. પાણીના પ્રવાહને કારણે ધરોઈ ડેમની હેઠવાસમાં આવેલો સતલાસણા-વડાલીને જોડતો નેશનલ હાઇવે ૫૮ પાણીમાં ડૂબી ગયો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત: અડાજણ વિસ્તારમાં ગણપતિના આગમન પહેલા સ્ટેજ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

સુરત: ગણેશ ચતુર્થીના ઉત્સાહભર્યા માહોલ વચ્ચે સુરત શહેરમાં એક ગંભીર દુર્ઘટના થતા માંડ માંડ બચી છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા ‘ગાર્ડન ગ્રુપ’ દ્વારા આયોજિત ગણપતિના આગમન કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને લોકોને સામાન્ય ઇજાઓ જ પહોંચી છે. શનિવારે રાત્રે શ્રીજીના આગમન પહેલા આ ઘટના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં સાયબર ક્રાઈમનો સામનો કરવા અલગ યુનિટની રચના, ATSની જેમ જ અલાયદું તંત્ર બનશે

ગાંધીનગર: ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા અને ગુનેગારોને ઝડપી પકડવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે હવે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ની જેમ જ સાયબર ક્રાઈમ માટે એક અલગ અને અદ્યતન યુનિટ બનાવવાની જાહેરાત કરી છે. આ નવા યુનિટનું મુખ્ય મથક ગાંધીનગરમાં હશે, જ્યાં […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic