Wednesday, 2 September 2026

Tag: Monsoon 2026

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદનો વિરામ લંબાશે : આખું સપ્તાહ ભારે વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગે કરી આગાહી!

અમદાવાદ: ગુજરાતમાં વિતેલા સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારે વરસાદનો કોઈ મોટો સ્પેલ જોવા મળ્યો નથી. રાજ્યમાં માત્ર થોડા સ્થળોએ હળવા છાંટા કે હળવો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં પણ રાજ્યમાં આવી જ હવામાન સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, આગામી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મેઘરાજાની ધીમી ધારે બેટિંગ : ગુજરાતમાં આગામી ૨૭ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આગામી આગામી ૭ દિવસ એટલે કે ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૧ ઓગસ્ટથી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ૨૩ ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની અંબાલાલ-IMD ની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂર્ણ ખીલી છે ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના હવામાનને લઈને મહત્વપૂર્ણ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી એટલે કે ૨૩ ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડાવાની શક્યતા છે. રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આગામી ૪૮ કલાક ગુજરાતમાં આકરા વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું યલો એલર્ટ

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાની સિઝન વધુ એક વખત જોર પકડી રહી છે. ઝારખંડ અને તેને સંલગ્ન પશ્ચિમ બંગાળ પર સર્જાયેલા ડિપ્રેશન અને ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી લંબાયેલી ટ્રફના કારણે હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં આગામી ૪૮ કલાક માટે યલો એલર્ટ (Yellow Alert) જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

મેઘરાજાની સેકન્ડ ઈનિંગ! ગુજરાતમાં ૮ અને ૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનો બીજો તબક્કો વધુ સક્રિય બનવા જઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૧૨ ઓગસ્ટ સુધી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. જોકે, ખાસ કરીને ૮ અને ૯ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ૧લી ઓગસ્ટે શાળા-કોલેજોમાં રજા જાહેર! સાયબર પોલીસ મથક પાણીમાં ગરકાવ

સુરત: ડાયમંડ સિટી સુરત અને સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અવિરત ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. વહેલી સવારથી જ શરુ થયેલા મુશળધાર વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના વિસ્તારો અને રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા ૧લી ઓગસ્ટે પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્રે […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા-નડિયાદ સહિત મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, MLA પંકજ દેસાઈની નાગરિકોને ખાસ અપીલ

ખેડા: હવામાન વિભાગ (IMD) દ્વારા મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, અમદાવાદ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની કડક આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને પગલે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર અને રાજકીય નેતૃત્વ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. ખેડાના ધારાસભ્ય પંકજ દેસાઈએ પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, કલેક્ટર દ્વારા મળેલી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

૩૧ જુલાઈએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ૮ જિલ્લાઓમાં ‘રેડ એલર્ટ’! તંત્ર હાઈએલર્ટ પર

ગાંધીનગર: હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદનું જોર વધવાની કડક આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રોને હાઈએલર્ટ પર રહેવા અને કોઈપણ કટોકટીજનક પરિસ્થિતિ માટે સંપૂર્ણ સજ્જ રહેવા માટે આદેશો આપ્યા છે. મોસમી વરસાદ અને શક્ય પૂરની સ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

હવે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને પાલિકાઓમાં ડામરને બદલે બનશે ‘સિમેન્ટ કોંક્રીટ (CC) રોડ’!

ગાંધીનગર: દર વર્ષે ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ અને પાણી ભરાવાના કારણે તૂટી જતા રસ્તાઓ અને પડતા ખાડાઓની સમસ્યામાંથી રાજ્યના નાગરિકોને મુક્તિ અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે હવેથી ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ (Municipal Corporations) અને નગરપાલિકાઓ (Municipalities) ના આંતરિક રસ્તાઓ ડામર […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘કમરતોડ ખાડા’ : મેયર અને મ્યુનિ. કમિશનરે અધિકારીઓનો લીધો ક્લાસ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર કમરતોડ અને વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વાહનચાલકો દરરોજ પોતાના જીવના જોખમે ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સામેથી કોઈ વાહન ન આવતું હોવા છતાં, માત્ર ખાડાના […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic