મનોરંજન
રશ્મિકા મંધાનાનો ક્યારેય ન જોયેલો રફ-એન્ડ-ટફ અંદાજ, ‘Mysaa’નું વિસ્ફોટક ટીઝર આઉટ
મુંબઈ: નેશનલ ક્રશ તરીકે જાણીતી અભિનેત્રી રશ્મિકા મંધાના પોતાની આગામી બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘માયસા’ (Mysaa) ને લઈને ભારે ચર્ચામાં છે. રવિવારે મેકર્સ દ્વારા આ ફિલ્મનું દમદાર અને એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં રશ્મિકા અત્યાર સુધીના સૌથી અલગ, રફ-એન્ડ-ટફ અને લડાયક અવતારમાં જોવા મળી રહી છે. અત્યાર સુધી ગ્લેમરસ અને રોમેન્ટિક રોલમાં જોવા મળેલી […]
