ગુજરાત
મધ્ય ગુજરાત
બ્યુટી પાર્લરની આડમાં ચાલતું હતું દારૂનું વેચાણ, વડોદરા PCB એ ફિલ્મી ઢબે દરોડો પાડી પોપડા ઉખેડ્યા
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બુટલેગરો દારૂ છુપાવવા માટે અવનવા નુસખા અપનાવી રહ્યા છે, પરંતુ પોલીસની સતર્કતા સામે તેમના તમામ કીમિયા નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. વડોદરા શહેર પીસીબી (PCB) શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કિશનવાડી વિસ્તારમાં આવેલા એક બ્યુટી પાર્લર અને મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ […]
