Wednesday, 2 September 2026

Tag: Republic Day 2026

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના ટેબ્લોની વિજયી હેટ્રિક બાદ ચોગ્ગો: ‘વંદે માતરમ્’ ઝાંખીએ દિલ્હીમાં રચી દીધો ઇતિહાસ

ગાંધીનગર: ભારતભરમાં રાષ્ટ્રભક્તિના જનજુવાળ વચ્ચે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ વર્ષે પણ ગુજરાતે પોતાની પરંપરા જાળવી રાખતા રાષ્ટ્રીય પરેડમાં સતત ચોથી વાર ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. ગુજરાતની આ વિજયી કૂચ વર્ષ 2023થી શરૂ થઈ હતી, જે હવે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

નગરપાલિકાઓ માટે પ્રજાસત્તાક પર્વની ભેટ : 11 સુવિધાઓ માટે હવે મફત મળશે સરકારી જમીન

ગાંધીનગર: ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૧૫૨ નગરપાલિકાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને જનહિતકારી ભેટની જાહેરાત કરી છે. રાજ્યના નગરો અને શહેરોમાં નાગરિકોને પાયાની સુવિધાઓ વધુ ઝડપથી અને સમયસર મળી રહે તે હેતુથી, મુખ્યમંત્રીએ ૧૧ પ્રકારની વિવિધ સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે સરકારી જમીન ફાળવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આર્થિક ભારણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના ગૌરવને અપાવો જીત: કર્તવ્ય પથ પર ‘વંદે માતરમ્’ ટેબ્લોને વોટિંગ કરી વિજેતા બનાવવાની છેલ્લી તક

ગાંધીનગર: ભારતના 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના ઐતિહાસિક કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ગુજરાતના ટેબ્લોએ (ઝાંખી) આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું છે. આ વર્ષે ગુજરાત દ્વારા “સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ્” વિષય પર આધારિત અદભૂત ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ટેબ્લોમાં ભારતની આઝાદીના લડવૈયાઓ અને ‘વંદે માતરમ્’ મંત્ર દ્વારા જાગૃત થયેલી રાષ્ટ્રીય ચેતનાને કલાત્મક રીતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

પાણીમાં લહેરાયો તિરંગો: વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાળકોએ સ્વિમિંગ પૂલમાં મનાવ્યો પ્રજાસત્તાક ઉત્સવ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર મેદાનો પર જ નહીં, પરંતુ પાણીની અંદર પણ જોવા મળી હતી. શહેરના સમા વિસ્તારમાં આવેલા ‘સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ’ ખાતે પ્રજાસત્તાક દિનની એક અત્યંત અનોખી અને આકર્ષક ઉજવણી કરવામાં આવી હતી. અહીંના સ્વિમિંગ પૂલ ખાતે નાના બાળકોએ પાણીમાં રાષ્ટ્રધ્વજ લહેરાવીને દેશભક્તિનો અનોખો સંદેશ પાઠવ્યો હતો. નાના […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લા તંત્રની મોટી બેદરકારી: પ્રજાસત્તાક પર્વની પત્રિકામાં લખી નાખ્યું ‘સ્વાતંત્રતા પર્વ’

વડોદરા: આજે સમગ્ર દેશમાં 77મા ગણતંત્ર દિવસ (પ્રજાસત્તાક દિન) ની આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, વડોદરા જિલ્લા વહીવટી તંત્ર માટે આ ઉજવણી વિવાદ અને ટિલી વગરની સાબિત થઈ છે. તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સત્તાવાર આમંત્રણ પત્રિકામાં એક મોટી અને ગંભીર ચૂક સામે આવી છે. પત્રિકામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : કમાટીબાગમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી, પણ નેતાઓની પાંખી હાજરીએ ચર્ચા જગાવી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના હૃદય સમાન સયાજીબાગ (કમાટીબાગ) ના બોન્સાઈ ગાર્ડન ખાતે આજે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મેયર પિન્કીબેન સોનીના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ મેયરએ ઉપસ્થિત નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, વડોદરા સહિત સમગ્ર દેશ આજે વિકાસની હરણફાળ ભરી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા

સુરતનો રત્ન : 2 લાખ શહીદોની વિગતો રાખનાર સિક્યુરિટી ગાર્ડને PM મોદીએ ફ્લાઈટ ટિકિટ મોકલી દિલ્હી બોલાવ્યા

સુરત: કહેવાય છે કે જો મનમાં સાચી દેશભક્તિ હોય તો ઈશ્વર પણ તમારી વારે આવે છે. સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે સામાન્ય નોકરી કરતા જીતેન્દ્રસિંહ રાઠોડની જિંદગીમાં ૨૬ જાન્યુઆરી ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. જીતેન્દ્રસિંહ કોઈ સામાન્ય રક્ષક નથી, પણ તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને ૨૦૨૬ સુધીના ૨ લાખથી વધુ શહીદ જવાનોના ફોટા અને તેમના […]

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ પૂર્વે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું

થરાદ: આગામી ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના આંગણે યોજાવા જઈ રહી છે. આ ભવ્ય ઉજવણીના ભાગરૂપે થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા વિશેષ ‘શસ્ત્ર પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આધુનિક શસ્ત્રોનું નિરીક્ષણ અને ગૌરવ ઉદ્ઘાટન બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદના આંગણે દેશભક્તિનો ઉત્સવ: અક્ષર ફાર્મમાં ‘મેરા ભારત મહાન’ પ્રોજેક્શન શોનો ભવ્ય પ્રારંભ

આણંદ: ચરોતરની ધરતી પર ફરી એકવાર ભક્તિ અને દેશભક્તિનો માહોલ જામ્યો છે. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની જન્મજયંતી તથા ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ઉપક્રમે આણંદના અક્ષર ફાર્મ ખાતે “મેરા ભારત મહાન” પ્રોજેક્શન શોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. શનિવારે સાંજે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિએ વિશેષ આકર્ષણ […]

દેશ-દુનિયા મનોરંજન

‘દિલ ના દિયા…’: કર્તવ્ય પથ પર કુમાઉ રેજીમેન્ટના જવાનોનો અનોખો અંદાજ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની પરેડ માટે દિલ્હીના કર્તવ્ય પથ પર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. કડકડતી ઠંડી અને શિસ્તબદ્ધ કૂચ વચ્ચે ભારતીય સેનાની કુમાઉ રેજીમેન્ટ (Kumaon Regiment) ના જવાનોનો એક અત્યંત સુંદર વીડિયો સામે આવ્યો છે. પરેડના રિહર્સલ દરમિયાન જ્યારે જવાનોને થોડો આરામ મળ્યો, ત્યારે તેમણે પોતાની પરંપરાગત શિસ્તની સાથે મનોરંજનનો તડકો ઉમેર્યો […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic