Friday, 17 April 2026

Tag: road accident

દેશ-દુનિયા

ઓડિશા : ઝારસુગુડામાં તેજ રફ્તાર ટ્રેલરે પોલીસ બોલેરોને ટક્કર મારતા 5 પોલીસકર્મીઓના મોત

ઝારસુગુડા: ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન પાસે ફરજ પર તૈનાત પોલીસની બોલેરો ગાડીને સામેથી આવી રહેલા એક અનિયંત્રિત અને તેજ રફ્તાર ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બોલેરો ગાડીના લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને તેમાં સવાર પાંચ પોલીસ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મનોરંજન

સુરત: દારૂના નશામાં ચૂર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલે સર્જ્યો અકસ્માત, લોકોએ મેથીપાક ચખાડ્યો

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની કોમેડી અને વીડિયોથી જાણીતો ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ કાર હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાર પરનો કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા માટે ‘કાળો સોમવાર’ : બે અલગ-અલગ અકસ્માતમાં બે માસૂમ બાળકોના કરુણ મોત

વડોદરા: વડોદરા શહેરના રાજમાર્ગો આજે નિર્દોષ બાળકો માટે જોખમી સાબિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનાઓ બની છે, જેમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર શહેરમાં શોકની લહેર પ્રસરી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના ૧: કારેલીબાગમાં પાલિકાના ટેન્કરે ૧૦ વર્ષના […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

નવા કપડાંની ખરીદી કરી પરત ફરતા બે આશાસ્પદ યુવાનોને કાળ ભેટી ગયો: અજાણ્યા વાહને લીધો ભોગ

વડોદરા: વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિયા પાસે મોડી સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના બે યુવાનો જ્યારે એક્ટિવા પર નવા કપડાંની ખરીદી કરીને હર્ષોલ્લાસ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળરૂપી અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. નવા કપડાંની ખરીદી કરી પરત […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં પિતાની બાઇક લઈ ફરવા નીકળેલા ૧૫ વર્ષીય સગીરનું કરૂણ મોત

શહેરના સમા તળાવ પાસે ગત મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારેલીબાગ વિસ્તારના તુલસીવાડીમાં રહેતા ૧૫ વર્ષીય સગીર હિતેન્દ્રકુમાર રાજુભાઈ પરમારનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. પિતાને કહ્યા વગર બાઇક લઈને નીકળેલા સગીરનું માથું રસ્તા પર પછડાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. ફોન પર કહ્યું ‘હમણાં આવું છું’ અને પછી […]

ગુજરાત મધ્ય ગુજરાત

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મીની કારે મારી બાઈક ચાલકને ટક્કર, વડોદરામાં સર્જાયો ગંભીર અકસ્માત

વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, ત્યારે વધુ એક ગંભીર અકસ્માત આજવા રોડ પર બન્યો છે, જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે એક કારે બાઇક ચાલકને એટલી જોરથી ટક્કર મારી કે બાઇક ચાલક હવામાં ફંગોળાયો હતો, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગરમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લઈ ૫ કિલોમીટર સુધી ઢસડ્યો, જાણો વધુ

ગુજરાતના મહીસાગર જિલ્લામાંથી એક અત્યંત કાળજુ કંપાવી દેનારી અને અમાનવીય હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધા બાદ તેને બચાવવા કે રોકવાને બદલે, કાર ઉપર ૫ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો. આ ભયંકર અકસ્માત હાલોલ-શામળાજી હાઈવે પર બન્યો હતો. ઘટનાની વિગતો અનુસાર, એક કાર […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ નજીક બેફામ ટેન્કર ચાલકે ૮ વાહનોને અડફેટે લીધા, જુઓ CCTVના દ્રશ્યો

આણંદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેમાં મોટાભાગે બેફામ વાહન ચલાવતા ભારે વાહનો કારણભૂત હોય છે. આવો જ એક ગંભીર અકસ્માત આણંદ નજીક બન્યો છે, જેમાં એક બેકાબૂ ટેન્કર ચાલકે એક-બે નહીં, પરંતુ કુલ ૮ વાહનોને અડફેટે લીધા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ગત ૧૫મી ઓગસ્ટના રોજ આણંદની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic