Thursday, 3 September 2026

Tag: Smart City

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ‘કમરતોડ ખાડા’ : મેયર અને મ્યુનિ. કમિશનરે અધિકારીઓનો લીધો ક્લાસ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાં જ સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક રસ્તાઓ પર કમરતોડ અને વિશાળ ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. વાહનચાલકો દરરોજ પોતાના જીવના જોખમે ખાડાઓથી ભરેલા રસ્તાઓ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. સામેથી કોઈ વાહન ન આવતું હોવા છતાં, માત્ર ખાડાના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

National Technology Day : AI અને GPU ઇકોસિસ્ટમ સાથે ગુજરાત બન્યું દેશનું ‘ટેક-હબ’

ગાંધીનગર: દર વર્ષે ૧૧ મેના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે કરેલા સફળ ન્યુક્લિયર પરીક્ષણો (ઓપરેશન શક્તિ) અને સ્વદેશી એરક્રાફ્ટ ‘હંસ-૩’ની પ્રથમ ઉડાનની યાદમાં ઉજવાય છે. ગુજરાત આજે આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત: દેશની AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં હવે AI ટ્રાફિક ક્લિયર કરશે : સિગ્નલ પરની ખોટી રાહ જોવામાંથી વાહનચાલકોને મળશે મુક્તિ!

અમદાવાદ: ટ્રાફિક જામની સમસ્યાથી ઝઝૂમતા અમદાવાદના વાહનચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ટ્રાફિકનું સંચાલન કરવામાં આવશે. આ નવી ટેકનોલોજીને કારણે વાહનચાલકોએ સિગ્નલ પર બિનજરૂરી રાહ જોવી પડશે નહીં. શું છે આ ‘એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ’ (ATCS)? સામાન્ય રીતે ટ્રાફિક […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદને ‘સ્માર્ટ સિટી’ બનાવવાનો ભાજપનો માસ્ટર પ્લાન, વિકાસના વાયદા સાથે ‘સંકલ્પ પત્ર’ લોન્ચ

આણંદ: આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીએ આણંદ-કરમસદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે પોતાનું ‘સંકલ્પ પત્ર’ (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યું છે. ભાજપે આ સંકલ્પ પત્ર દ્વારા શહેરના નાગરિકોને આધુનિક સુવિધાઓ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવાની ખાતરી આપી છે. દિગ્ગજ નેતાઓની ફોજ વચ્ચે સંકલ્પ પત્રનું વિમોચન આણંદ ખાતે […]

ગુજરાત મધ્ય ગુજરાત

‘વિશ્વાસ ૨.૦’ પ્રોજેક્ટ અને AI ટેકનોલોજીથી સજ્જ થશે વડોદરાનું સુરક્ષા કવચ, ૫૫ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે વિકાસ અને સુરક્ષાના નવા પ્રકરણનો પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેર અને જિલ્લાને કુલ રૂપિયા ૫૩૮ કરોડના વિવિધ ૫૫ જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પ્રકલ્પો ‘ડબલ એન્જિન’ સરકારના […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા બજેટ 2026-27 : “વિરાસતથી વિકાસ” તરફ વડોદરાની દોટ, રૂ.5036 કરોડના બજેટમાં સુવિધાઓનો મારો

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વર્ષ 2026-27 માટેનું ₹5036.71 કરોડના ખર્ચનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ બજેટને કમિશનરે “વિરાસતથી વિકાસ” નામ આપ્યું છે, જેમાં શહેરના ઐતિહાસિક વારસાને જાળવવાની સાથે આધુનિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકાને આ વર્ષે ₹4861.23 કરોડની આવક થવાનો અંદાજ છે. પાણી અને પ્રાથમિક સુવિધાઓ પર વિશેષ ભાર વડોદરાના નાગરિકોને […]

ગુજરાત મધ્ય ગુજરાત

સ્માર્ટ સિટી વડોદરામાં ‘પાણીમાં ગયા પૈસા’ જેવો ઘાટ, બરોડા ડેરી પાસે પાણીની લાઈનમાં ભંગાણ

‘સ્માર્ટ સિટી’ વડોદરામાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. આજે શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી બરોડા ડેરી પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે પીવાનું શુદ્ધ પાણી ગટરમાં ભળી જતાં સ્થાનિકોમાં રોષ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીધામ મનપાને કરોડોના વિકાસ કામોની ભેટ, CM પટેલે ડો. આંબેડકર બ્રિજનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ભુજ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ. 176 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેરના વિકાસને નવી ગતિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા આ પ્રસંગની વિગતો આપતા જણાવ્યું કે, ગાંધીધામ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic