ઉત્તર ગુજરાત
ગુજરાત
દક્ષિણ ગુજરાત
દેશ-દુનિયા
મધ્ય ગુજરાત
સૌરાષ્ટ્ર
વિદાય ભણી ચોમાસું: આગામી ૨-૩ દિવસમાં કચછ અને સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વાપસી શરૂ થશે, દ.ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ!
અમદાવાદ: ગુજરાતમાં વિપુલ મેઘમહેર બાદ હવે નૈઋત્યના ચોમાસાની વિદાયનો સમય નજીક આવી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલી તાજી આગાહી અનુસાર, આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેવાની શરૂઆત કરશે. હવામાન ખાતાના સત્તાવાર બુલેટિન મુજબ, રાજસ્થાન, પંજાબ, સૌરાષ્ટ્ર અને […]
