Thursday, 11 June 2026

Tag: Sports News Gujarat

ઉત્તર ગુજરાત ગુજરાત દેશ-દુનિયા

એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની જ્ઞાનેશ્વરી યાદવે જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ૧૧ મે ૨૦૨૬થી શરૂ થયેલી ‘એશિયન સીનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માં ભારતીય ખેલાડીઓએ પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે રમાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૮ એશિયન દેશો અને ૨ કોમનવેલ્થ દેશોના કુલ ૧૭૮ શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ આગામી ૨૦૨૬ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જંગ-એ-મેદાન, 15 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

વડોદરા: વડોદરાની શાન સમાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં આગામી 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણીને લઈ વાતાવરણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ જૂથો મેદાનમાં છે: રિવાઇવલ ગ્રુપ, રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ. ત્રણેય જૂથોના ઉમેદવારો પોતપોતાના વિઝન અને એજન્ડા સાથે મેમ્બર્સને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડો. દર્શન બેન્કરનો એજન્ડા: […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત મનોરંજન

વડોદરામાં ક્રિકેટ જંગની તૈયારી: કોટંબી સ્ટેડિયમમાં કોહલી-ગીલ સહિતના સ્ટાર્સે વહાવ્યો પરસેવો

વડોદરા: વડોદરાના આંગણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી હાઈ-વોલ્ટેજ વન-ડે મેચનો કાઉન્ટડાઉન શરૂ થઈ ગયો છે. ૧૧મી જાન્યુઆરીએ રમાનારા આ મહામુકાબલા માટે બંને ટીમો વડોદરા પહોંચી ગઈ છે અને પ્રેક્ટિસ સેશન શરૂ કરી દીધા છે. વડોદરાના નવનિર્મિત કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ યોજાઈ રહી છે, ત્યારે આ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic