Tamil Nadu : સીફૂડ ફેક્ટરીમાં એમોનિયા લીક થતાં ૭ મહિલા કર્મચારીઓના મોત, ૬૫થી વધુ ઘાયલ
ચેન્નાઈ: તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. અહીં આવેલી એક પ્રતિષ્ઠિત સીફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં રવિવારે અચાનક ઝેરી એમોનિયા ગેસનું ગળતર (Ammonia Gas Leak) થતાં અફરાતફરી મચી ગઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણને કારણે આ કરુણ ઘટનામાં ફેક્ટરીમાં કામ કરતી ૭ માસુમ મહિલા કર્મચારીઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ […]

