Wednesday, 2 September 2026

Tag: Traffic Management

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ-કરમસદ મનપાનો સપાટો : જાહેર માર્ગો પરથી દબાણોનો સફાયો

આણંદ: આણંદ-કરમસદ મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની વધતી સમસ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ, એસ્ટેટ વિભાગ દ્વારા આજે વિદ્યાનગર અને આણંદના મુખ્ય માર્ગો પરથી ગેરકાયદે દબાણો દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાઉનહોલ વિસ્તારમાં મોટી કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ખાસ કરીને આણંદ ટાઉનહોલ પાસેના […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

વડોદરા : ટ્રાફિક અને સ્વચ્છતા માટે મ્યુનિ. કમિશનરનો માસ્ટર પ્લાન, ઓસ્ટ્રેલિયાની યુનિ. સાથે મળી ટ્રાફિક સુધારશે VMC

વડોદરા: વડોદરા શહેરને ટ્રાફિકની જટિલ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) એ આંતરરાષ્ટ્રીય સ્તરની પહેલ કરી છે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળેલી રિવ્યુ બેઠકમાં વડોદરાના માર્ગોના વ્યવસ્થાપન માટે ગતિશક્તિ યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની ન્યુ સાઉથ વેલ્સ યુનિવર્સિટી (UNSW) સાથે કરાયેલા એમઓયુ (MoU) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હાલ […]

ગુજરાત મધ્ય ગુજરાત

કમોસમી વરસાદને કારણે PM મોદીએ બદલ્યો પ્રવાસ: વડોદરાથી એકતાનગર હવે ‘બાય રોડ’ જશે

નર્મદા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં હવામાનના કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યમાં ચાલી રહેલા કમોસમી અને ભારે વરસાદના વાતાવરણને કારણે, વડોદરાથી એકતાનગર (કેવડિયા) સુધી હેલિકોપ્ટર ઉડી શકે તેવી શક્યતા ન હોવાથી, વડાપ્રધાન હવે બાય રોડ પ્રવાસ કરવા માટે રવાના થયા છે. આ નિર્ણયને પગલે પ્રધાનમંત્રી મોદી હવે વડોદરા એરપોર્ટ પરથી ઉતરાણ કર્યા બાદ, […]

ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદમાં કચ્છના PI અજયસિંહ ગોહિલ સહિત પોલીસની સરાહનીય કામગીરી

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે, પરંતુ આ પરિસ્થિતિમાં પણ ગુજરાત પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે. હાલમાં જ કચ્છના અંજાર-મુન્દ્રા હાઈવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંજારના પી.આઈ. અજયસિંહ ગોહિલની કર્તવ્યનિષ્ઠા જોવા મળે છે. #Kutch એ..એ..સાહેબ પડી ગયા..! ભારે વરસાદ વચ્ચે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic