Saturday, 31 October 2026

Tag: Bharuch News

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત ભાજપમાં મોટો સંગઠનાત્મક ફેરફાર : ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લા માટે નવા પ્રમુખોની જાહેરાત!

ગાંધીનગર: ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના ઉદ્દેશ્ય સાથે મંગળવારે પ્રદેશ સ્તરે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા રાજ્યના ત્રણ મહત્વના જિલ્લાઓ – ડાંગ, નર્મદા અને ભરૂચ માટે નવા જિલ્લા પ્રમુખોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતેથી જારી કરવામાં આવેલા […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચના ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ગંદુ સુએજ વોટર ઠાલવ્યાનો આક્ષેપ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહીની માંગ

ભરૂચ: ભરૂચ નજીક આવેલા ચાવજ ગામથી કાસદ જવાના માર્ગ પર કાસદના નાળા પાસે પર્યાવરણ અને ખેડૂતોના હિતો સાથે ખુલ્લેઆમ ચેડાં કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં આવેલા એક ખેડૂતના ખેતર બહારથી પસાર થતી વરસાદી કાંસમાં ટેન્કર મારફતે ગંદુ અને દુર્ગંધયુક્ત સુએજનું પાણી છોડવામાં આવતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે. ઘટનાની […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

દહેજ GIDC માં પાર્ક કરેલી લક્ઝરી બસના ડ્રાઇવરને “ઉપર બસ ચડાવી દઈશ” કહી ધમકી આપી બે શખ્સો બસ અંકુશમાં લઈ ભાગી ગયા!

દહેજ (ભરૂચ): ભરૂચ જિલ્લાના અતિ મહત્વના ઔદ્યોગિક વિસ્તાર દહેજ GIDC ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કંપનીના કામદારોને લાવવા-લઈ જવાનું કામ કરતી એક લક્ઝરી બસના ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપી બે ઇસમો બસ લઈને ફરાર થઈ જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે દહેજ પોલીસ મથકે બે ઈસમો સામે ગુનો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચમાં ૨૫ ગામના લોકો માટે અંતિમયાત્રા પણ બની મુશ્કેલ! તૂટેલી ચિતા, જર્જરિત શેડ અને પાણીના અભાવે જનરોષ ઉગ્ર

ભરૂચ: દુઃખ અને શોકના સમયે સ્વજનને આખરી વિદાય આપવી એ દરેક પરિવાર માટે અત્યંત સંવેદનશીલ ક્ષણ હોય છે. પરંતુ ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાનગૃહમાં પાયાની સુવિધાઓના ઘોર અભાવના કારણે અંતિમસંસ્કાર માટે આવતા શોકગ્રસ્ત પરિવારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ ભાડભૂત સ્મશાનગૃહ પર આસપાસના અંદાજે ૨૫ જેટલા ગામો અને ૫૦ હજારથી વધુ વસ્તી […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝગડિયા GIDCમાં મેટ્રોપોલિટન કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 14 કામદારો ગંભીર રીતે દાઝ્યા

ભરૂચ: જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝગડિયા GIDC વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક રીએક્ટરમાં જોરદાર બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેના પડઘા સંભળાયા હતા અને જોતજોતામાં કંપનીમાં આગના ગોટા ઉડવા લાગ્યા હતા. 14 કામદારો […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડિયા GIDCમાં એક્યુટાસ કેમિકલ લિમિટેડમાં નવા પ્રોજેક્ટના ટ્રાયલ દરમિયાન પાઇપલાઇનો તૂટી, બે કામદારો ગંભીર

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આવેલ ‘એક્યુટાસ કેમિકલ લિમિટેડ’ પ્લાન્ટમાં એક મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે. નવા પ્રોજેક્ટના પ્રોસેસ ટ્રાયલ દરમિયાન રિએક્ટરમાં અચાનક આંતરિક દબાણ (Pressure) વધી જતાં આખી સિસ્ટમ ડીસમેન્ટલ થઈ ગઈ હતી. આ વિસ્ફોટ જેવી ઘટનાને કારણે પ્લાન્ટમાં ભારે નુકસાન થયું છે અને કેમિકલ વેપર ફેલાતા અફરાતફરી મચી ગઈ હતી. […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઝઘડિયામાં 10 દિવસથી ગુમ પ્રેમી પંખીડાના મૃતદેહ મળતા ચકચાર, 4 બાળકો નોંધારા બન્યા

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી એક હૃદયવિદારક સમાચાર સામે આવ્યા છે. સામાજિક મર્યાદાઓ અને સંબંધોની જટિલતા વચ્ચે પરણિત પ્રેમી યુગલે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માત્ર બે જીવ જ નથી ગયા, પરંતુ આ ઘટનાએ ચાર નિર્દોષ બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા છીનવી લીધી છે. કોણ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ભરૂચ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમની જાહેરાત, જાવેદ આદમ પટેલની ઉપપ્રમુખ તરીકે પુનઃનિમણૂક

ભરૂચ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ભરૂચ જિલ્લામાં સંગઠનને વધુ વ્યાપક અને સર્વસમાવેશી બનાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા લઘુમતી મોરચાની નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર થયેલી આ યાદીમાં પાર્ટીએ ‘સર્વધર્મ સમભાવ’નો સંદેશ આપતા મુસ્લિમ સમાજની સાથે સાથે ખ્રિસ્તી અને શીખ સમુદાયના પ્રતિનિધિઓને પણ મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. નવી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત સરકારનો ઉદ્યોગલક્ષી નિર્ણય : ‘આત્મનિર્ભર ગુજરાત-2022’ સ્કીમ હેઠળ રૂ.1371 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી

ગાંધીનગર: ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળ બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ગૃહ રાજ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી (નાયબ મુખ્યમંત્રી કક્ષાના) હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ‘આત્મનિર્ભર ગુજરાત-2022’ યોજના હેઠળ કુલ ₹1371 કરોડથી વધુના મૂડીરોકાણોને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોત્સાહક સહાયથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic