Wednesday, 2 September 2026

Tag: Digital Gujarat

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ સૌરાષ્ટ્ર

લાઈનમાંથી ઓનલાઈન : હવે ગુજરાતમાં ઘરે બેઠા મોબાઈલ પર મળશે રેશનકાર્ડ, આવક અને જાતિના દાખલા

ગાંધીનગર:હવે રાજ્યના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી કે અલગ-અલગ વેબ પોર્ટલ પર લોગઈન કરવાની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર અને ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા (Meta Platforms Inc.) વચ્ચે ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કરાર (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત હવે નાગરિકોને માત્ર એક જ વોટ્સએપ નંબર પરથી તમામ મહત્વની […]

ગુજરાત મધ્ય ગુજરાત

અમદાવાદમાં હવે ખાણીપીણીની લારીઓ પર લટકશે QR કોડ, ગ્રાહકો સીધી કરી શકશે ફરિયાદ

અમદાવાદ: ખાણીપીણીના શોખીન અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને ડિજિટલ પહેલ શરૂ કરવામાં આવી છે. શહેરમાં સ્ટ્રીટ ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ ખાણીપીણીની લારીઓ તેમજ સ્ટોલ ઉપર ખાસ QR કોડ લગાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ યુનિક QR કોડ સ્કેન કરીને […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ અમૃત પર્વ : ‘આવનારા 1000 વર્ષની પ્રેરણાનો ઉત્સવ’, વડાપ્રધાન મોદીએ સોમનાથમાં શૌર્ય અને આસ્થાને વધાવી

વેરાવળ (સોમનાથ): “સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈ પણ રાષ્ટ્ર લાંબા સમય સુધી મજબૂત ત્યારે જ રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે.” આ શબ્દો છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના, જેઓ આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણી એટલે કે ‘સોમનાથ અમૃત પર્વ-2026’માં સહભાગી થયા હતા. સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

National Technology Day : AI અને GPU ઇકોસિસ્ટમ સાથે ગુજરાત બન્યું દેશનું ‘ટેક-હબ’

ગાંધીનગર: દર વર્ષે ૧૧ મેના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે કરેલા સફળ ન્યુક્લિયર પરીક્ષણો (ઓપરેશન શક્તિ) અને સ્વદેશી એરક્રાફ્ટ ‘હંસ-૩’ની પ્રથમ ઉડાનની યાદમાં ઉજવાય છે. ગુજરાત આજે આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત: દેશની AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે […]

ગુજરાત મધ્ય ગુજરાત

“ડિજિટલ ગુજરાત” ના દાવા પોકળ? ગુજરાત બોર્ડની જૂની માર્કશીટ પ્રણાલી સામે કોંગ્રેસના પ્રહાર

અમદાવાદ: ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ મહિપતરામ રાવલે રાજ્ય સરકારના “ડિજિટલ ગુજરાત” ના દાવાઓ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યારે દેશના અન્ય રાજ્યો શિક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક ટેક્નોલોજી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) હજુ પણ દાયકાઓ જૂના ફોર્મેટમાં માર્કશીટ આપી રહ્યું […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic