Tuesday, 21 April 2026

Tag: Education Gujarat

ગુજરાત મધ્ય ગુજરાત

SPUમાં કેક-ચોકલેટ બનાવવાની વર્કશોપ થકી વિદ્યાર્થીનીઓમાં ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો પ્રયાસ

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના મણિબેન પટેલ વિમેન્સ સ્ટડીઝ સેન્ટર દ્વારા તાજેતરમાં અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ ખાતે એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કેક અને ચોકલેટ બનાવવાની કળા શીખવીને તેમનામાં સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) દ્વારા સ્વરોજગારની તકો ઊભી કરવાનો હતો. આ તાલીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ભવિષ્યમાં પોતાની ઉદ્યોગસાહસિકતા વિકસાવી શકે […]

ગુજરાત મધ્ય ગુજરાત

મહીસાગર બનશે સાક્ષર : ‘ઉલ્લાસ’ અભિયાન હેઠળ જ્ઞાનની જ્યોત પ્રગટી, કલેક્ટર પોતે ક્લાસરૂમ પહોંચ્યા

લુણાવાડા: મહીસાગર જિલ્લાને સંપૂર્ણ સાક્ષર બનાવવાના મક્કમ નિર્ધાર સાથે “ઉલ્લાસ” નવભારત સાક્ષરતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનની ગ્રાઉન્ડ લેવલની સ્થિતિ અને શૈક્ષણિક કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરે આજે લુણાવાડા તાલુકાના લીંબોદ્રા ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ મુલાકાતથી સાક્ષરતા કેન્દ્રો પર અભ્યાસ કરી રહેલા વયસ્ક ભાઈ-બહેનોમાં ભારે ઉત્સાહ જોવા […]

ગુજરાત મધ્ય ગુજરાત

બોર્ડની પરીક્ષાના ટેન્શનને કહો ‘બાય-બાય’, આણંદ વહીવટી તંત્રએ શરૂ કરી ‘પરીક્ષા સારથી’ હેલ્પલાઇન

આણંદ: આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર થાય અને તેઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા આજથી “પરીક્ષા સારથી” કાઉન્સેલિંગ હેલ્પલાઇનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ […]

ગુજરાત મધ્ય ગુજરાત

દીકરીઓ ભણશે તો જ દેશ વધશે: આણંદની આદર્શ નિવાસી કન્યા શાળામાં મંત્રી મનીષાબેન વકીલની સરપ્રાઈઝ વિઝિટ

આણંદ: ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલ આણંદ જિલ્લાના પ્રવાસે હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે આણંદ તાલુકાના બાકરોલ ખાતે આવેલી ‘આદર્શ નિવાસી કન્યા શાળા (અનુસૂચિત જાતિ)’ ની ઓચિંતી મુલાકાત લીધી હતી. મનીષાબેન વકીલે શાળાના પરિસરમાં દરેક વર્ગખંડમાં જઈને શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને વહીવટી […]

ગુજરાત મધ્ય ગુજરાત

સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા વિશેષ વ્યાખ્યાન

વલ્લભ વિદ્યાનગર: સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે એક વિશેષ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વામી વિવેકાનંદના તેજસ્વી વિચારો અને આદર્શોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો હતો. પૂર્વગ્રહ મુક્ત બની લક્ષ્ય પ્રાપ્ત કરો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે જાણીતા તત્વચિંતક અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

કલેક્ટર જ્યારે ક્લાસમાં પહોંચ્યા : આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સિહોલ પ્રા.શાળામાં આકસ્મિક મુલાકાત

આણંદ/પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાલ જિલ્લાના વિવિધ સરકારી એકમોના આકસ્મિક નિરીક્ષણ પર છે. આ કડીમાં આજે તેમણે પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની કોઈ પણ પૂર્વ સૂચના વગર મુલાકાત લીધી હતી. કલેક્ટર જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના પ્રારંભનો સમય હોય પ્રાર્થના ચાલી રહી હતી. કલેક્ટરએ પણ શિસ્તબદ્ધ રીતે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic