Tuesday, 21 April 2026

Tag: Entertainment News

મનોરંજન

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’ તેજી: એક જ ભાષામાં 1000 કરોડની કમાણી કરનારી ભારતની પ્રથમ ફિલ્મ

મુંબઈ: ભારતીય ફિલ્મ ઇતિહાસમાં આજે એક એવો નવો અધ્યાય લખાયો છે જેણે બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ફિલ્મ ‘ધુરંધર 2’ (Dhurandhar 2) એ એક એવી સિદ્ધિ મેળવી છે જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય ફિલ્મ કરી શકી નથી. આ ફિલ્મ માત્ર તેની મૂળ ભાષામાં જ રૂ. 1000 કરોડની કમાણી કરનારી ભારતની […]

દેશ-દુનિયા મનોરંજન

રાજપાલ યાદવના અપમાન પર સલમાન ખાન મેદાને, “તમે ૩૦ વર્ષથી કામ કરો છો, તમારા કામની વેલ્યુ છે”

મુંબઈ: બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન શોના હોસ્ટ દ્વારા તેમની મજાક ઉડાવવામાં આવી હતી, જેનો વીડિયો વાયરલ થતા નેટીઝન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ વચ્ચે હવે બોલિવૂડના ‘ભાઈજાન’ સલમાન ખાને ખુલ્લેઆમ રાજપાલ યાદવનું સમર્થન કર્યું છે. શું હતી સમગ્ર […]

દેશ-દુનિયા મનોરંજન

Actor Rajpal Yadav Bail: ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવને મળી મોટી રાહત

બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2012ની તેમની ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલા ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ અભિનેતાને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આજે એટલે કે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવી રાજપાલ યાદવની જામીન અરજી મંજૂર કરી […]

દેશ-દુનિયા મનોરંજન

‘ધુરંધર’નો ધબડકો: લદ્દાખમાં ફિલ્મ ટેક્સ-ફ્રી જાહેર, બોક્સ ઓફિસ પર 700 કરોડનો આંકડો પાર!

લેહ/લદ્દાખ: બોલીવુડની અત્યંત સફળ ફિલ્મ ‘ધુરંધર’ માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ આ ફિલ્મને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ટેક્સ-ફ્રી જાહેર કરી છે. આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે લદ્દાખના મનમોહક લોકેશન્સ પર કરવામાં આવ્યું છે, જે લદ્દાખના પ્રવાસન અને કુદરતી સૌંદર્યને વૈશ્વિક સ્તરે ઉજાગર કરે છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા ટ્વિટ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

‘લાલો’ ગુજરાતી સિનેમાનો ઇતિહાસ રચી રહ્યો છે : બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ પ્રદર્શન

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં હાલ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ (Laalo Krishna Sada Sahaayate) ફિલ્મે ઇતિહાસ રચ્યો છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરીને આ ફિલ્મે માત્ર ગુજરાતી સિનેમા જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય બોક્સ ઓફિસ પર પોતાની સત્તા સ્થાપિત કરી છે. ‘લાલો’ હવે ભારતીય બોક્સ ઓફિસ પર આ સપ્તાહના અંતે નંબર વન ફિલ્મ બની ગઈ છે, […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic