અસહ્ય હીટવેવ વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી, જાણો કર્યારે શરૂ થશે વરસાદ?
અમદાવાદ: છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી અને અસહ્ય લૂનો સામનો કરી રહેલા ગુજરાતના નાગરિકો માટે આખરે રાહતના ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે. ઉનાળાની આ આકરી ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં મુશળધાર વરસાદની એક આશાસ્પદ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, ગુજરાતમાં આગામી ૩૦ મે થી લઈને ૩ […]







