કોલકાતામાં નિર્માણાધીન ગોડાઉન ધરાશાયી : 3ના મોત, 18 ઈજાગ્રસ્ત અને હજુ પણ 15થી વધુ શ્રમિકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા
કોલકાતા: પશ્ચિમ બંગાળના કોલકાતામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કોલકાતાના તારાતલામાં બ્રેસ બ્રિજ નજીક એક નિર્માણાધીન ગોડાઉનની (Warehouse) ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં અનેક શ્રમિકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૨૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી ૧૮ લોકો ગંભીર રીતે […]









