Wednesday, 2 September 2026

Tag: India News

દેશ-દુનિયા

Rajasthan : જયપુર એરપોર્ટ પર સ્ક્રિનિંગ દરમિયાન વિદેશી મહિલામાં જોવા મળ્યા ઘાતક ઈબોલાના લક્ષણો

જયપુર: કોરોના મહામારી અને અન્ય વૈશ્વિક વાયરસોના પ્રકોપ બાદ હવે ભારત પર વધુ એક ઘાતક વાયરસ ‘ઈબોલા’ (Ebola Virus) નું સંકટ મંડરાઈ રહ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં ઈબોલા વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર દેશના સ્વાસ્થ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મેડિકલ સ્ક્રિનિંગ દરમિયાન આફ્રિકન દેશ યુગાન્ડાથી રાજસ્થાન ફરવા […]

મનોરંજન

સુપરસ્ટાર રામ ચરણ નહીં, પણ તેનો આ બોડીગાર્ડ થયો વાયરલ, જાણો કોણ છે ઇટાલીથી આવેલો આ MMA ફાઈટર ‘કેવિન કુંતા’

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ગ્લોબલ સુપરસ્ટાર રામ ચરણ હાલમાં પોતાની આગામી હાઈ-બજેટ એક્શન-સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ‘પેડ્ડી’ (Peddi) ના પ્રમોશન માટે દેશભરમાં પ્રવાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે આવા પ્રમોશનલ ઈવેન્ટ્સમાં તમામ લાઈમલાઈટ સ્ટાર્સ પર હોય છે, પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર એક અણધાર્યો ચહેરો ધૂમ મચાવી રહ્યો છે. રામ ચરણની સાથે પડછાયાની જેમ ઉભેલા […]

દેશ-દુનિયા

દિલ્હીમાં સર્જાયા ચીસાચીસના દ્રશ્યો, આગમાં ૨૧ જીવ હોમાયા, મૃતકોમાં વિદેશી નાગરિકો પણ સામેલ હોવાની આશંકા

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા સાઉથ દિલ્હીના માલવીય નગર વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને અત્યન્ટ ભીષણ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. બુધવાર (૩ જૂન, ૨૦૨૬) ની સવારે અહીં આવેલી પ્રખ્યાત ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ’ (Lemon Green Restaurant) માં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આ કાળમુખી આગની ચપેટમાં આવી જવાથી અત્યાર સુધીમાં ઓછામાં […]

મનોરંજન

‘Cocktail 2’ નું ધમાકેદાર ટ્રેલર આઉટ, કૃતિ સનન અને રશ્મિકા મંદાનાએ વાયરલ ‘લેસ્બિયન રોમાન્સ’ ની અફવાઓ પર જાણો શું કહ્યું

મુંબઈ: બોલિવૂડના દિવાનાઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કોકટેલ ૨’ (Cocktail 2) નું ધમાકેદાર ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૨માં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી સ્ટારર સુપરહિટ ફિલ્મ ‘કોકટેલ’ની આ ઓફિશિયલ સિક્વલ છે. આ વખતે મેકર્સ પ્રેમ, મિત્રતા અને દિલ તૂટવાના ઈમોશનલ ડ્રામાને એક […]

દેશ-દુનિયા

UP ની કોર્ટમાં કપિરાજે વકીલના આસિસ્ટન્ટ પાસેથી ૨ લાખ ભરેલી બેગ ઝૂંટવી કર્યો ‘નોટોનો વરસાદ’

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના બુલંદશહર જિલ્લાની કોર્ટના પરિસરમાંથી એક અત્યંત અજીબોગરીબ અને હાસ્યાસ્પદ ઘટના સામે આવી છે, જે હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બની છે. કોર્ટ કમ્પ્લેક્સની બહાર એક કપિરાજે વકીલના આસિસ્ટન્ટના હાથમાંથી આશરે રૂપિયા ૨ લાખની રોકડ ભરેલી બેગ ઝૂંટવી લીધી હતી. આટલેથી ન અટકતા, કપિરાજ બેગ લઈને સીધો નજીકના એક મોટા લીમડાના […]

દેશ-દુનિયા

જમ્મુ-કાશ્મીર : હવામાં લટકતી કેબિનોમાં અટવાયા ૩૦૦ પ્રવાસીઓ, સેના અને પોલીસનું વિરાટ રેસ્ક્યૂ ઓપરેશન

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશન ગુલમર્ગમાંથી એક અત્યંત ચિંતાજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુલમર્ગના પ્રખ્યાત ગંડોલા રોપવે (Gulmarg Gondola) માં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આખી રોપવે સિસ્ટમ અધવચ્ચે જ થંભી ગઈ હતી. આ અકસ્માતને પગલે પ્રવાસીઓથી ભરેલી અંદાજે ૬૫ જેટલી કેબિનો (Ropeway Cabins) જમીનથી સેંકડો ફૂટ ઊંચે હવામાં અટવાઈ પડી હતી. પ્રાથમિક […]

દેશ-દુનિયા બિઝનેસ

સ્માર્ટ સ્ટાર્ટઅપ કે મોર્ડન કુલી? દિલ્હીમાં શોપિંગ બેગ ઉંચકવા માત્ર રૂ.૧૧૦ના ભાડા પર મળશે ‘CarryMen’

નવી દિલ્હી: ભારતમાં ગીગ ઇકોનોમી (Gig Economy) અને સ્ટાર્ટઅપ જગત હવે એવા યુગમાં પ્રવેશી ચૂક્યું છે જ્યાં રોજિંદા જીવનની નાનામાં નાની અને અતિ સામાન્ય લાગતી સમસ્યાઓનું પણ કમર્શિયલ સોલ્યુશન શોધવામાં આવી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હીના વ્યસ્ત અને અત્યંત ભીડભાડવાળા ‘લાજપત નગર માર્કેટ’ (Lajpat Nagar Market) માં હાલમાં એક અનોખા અને હાઇપર-લોકલ સ્ટાર્ટઅપે ધૂમ મચાવી […]

દેશ-દુનિયા લાઈફસ્ટાઈલ

ઈન્ડિયા ફર્સ્ટ : ભારતે ખાંડની નિકાસ પર મૂક્યો કડક પ્રતિબંધ, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશના નાગરિકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે એક મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય લીધો છે. ‘ઈન્ડિયા ફર્સ્ટ’ પોલિસી હેઠળ, સરકારે ભારતમાંથી વિશ્વના અન્ય દેશોમાં થતી ખાંડની નિકાસ (Sugar Exports) પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, નિકાસ નીતિને ‘નિયંત્રિત’ માંથી બદલીને ‘પ્રતિબંધિત’ (Prohibited) […]

ગુજરાત દેશ-દુનિયા

NEET (UG) 2026 રદ : પેપર લીક અને ગેરરીતિના આક્ષેપો બાદ NTAનો મોટો નિર્ણય, ફરી લેવાશે પરીક્ષા

નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026 ને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. 3 મે 2026 ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગંભીર ગેરરીતિઓ અને પેપર લીકની આશંકાઓને પગલે આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. NTA એ સ્વીકાર્યું છે કે તપાસ એજન્સીઓ પાસેથી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

National Technology Day : AI અને GPU ઇકોસિસ્ટમ સાથે ગુજરાત બન્યું દેશનું ‘ટેક-હબ’

ગાંધીનગર: દર વર્ષે ૧૧ મેના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ૧૧ મે, ૧૯૯૮ના રોજ ભારતે કરેલા સફળ ન્યુક્લિયર પરીક્ષણો (ઓપરેશન શક્તિ) અને સ્વદેશી એરક્રાફ્ટ ‘હંસ-૩’ની પ્રથમ ઉડાનની યાદમાં ઉજવાય છે. ગુજરાત આજે આ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત: દેશની AI ઇકોસિસ્ટમનું કેન્દ્ર ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic