Sunday, 19 April 2026

Tag: Law and Order

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસ વિભાગમાં મોટી ફેરબદલ : 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી

ગાંધીનગર: ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને સુધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 01/04/2026 ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, રાજ્યના કુલ 35 પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની વર્તમાન ફરજની સાથે વધારાની જવાબદારી (Additional Charge) સોંપવામાં આવી છે. મહત્વના અધિકારીઓ અને નવી જવાબદારી આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં નશા સામે સરકારની સર્જિકલ સ્ટ્રાઈક: રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને ગોગો પર તાત્કાલિક પ્રતિબંધ

ગુજરાતમાં યુવા પેઢીને નશાના માર્ગે જતી રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત કડક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા નશાના ચલણને ધ્યાને રાખીને સરકાર દ્વારા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ (સામાન્ય ભાષામાં ગોગો) ના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પોલીસનું ‘ઓપરેશન કારાવાસ’: પત્નીની હત્યા કરી ૯ વર્ષથી ફરાર કેદી હરિયાણાથી ઝડપાયો

ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત સુરત શહેરની સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે. પત્નીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતો અને છેલ્લા ૯ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ૪૨ વર્ષીય આરોપી સુરેન્દ્ર કલ્લુ પ્રસાદ વર્માને પોલીસે હરિયાણા ખાતેથી […]

ગુજરાત મધ્ય ગુજરાત

દિવાળી પહેલા વડોદરાના બજારોમાં પોલીસની અભૂતપૂર્વ સુરક્ષા

વડોદરા: દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેરના મુખ્ય બજારોમાં ખરીદી માટે ઉમટી પડતી લોકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શહેર પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમર અને અધિક પોલીસ કમિશનર લીના પાટીલની સૂચના તથા ઝોન-૪ના નાયબ પોલીસ કમિશનર એન્ડ્રુ મેકવાન અને મદદનીશ પોલીસ કમિશનર એમપી […]

ગુજરાત મધ્ય ગુજરાત

બાપોદ પોલિસ સ્ટેશન વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન, અનેકના ઘર ચેક કરાયા

વડોદરા શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે વડોદરા શહેર પોલીસ દ્વારા એકતાનગર વિસ્તારમાં આવેલા બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં જનરલ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શાંતિ અને સલામતી જાળવવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ક્રાઈમ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો અને સ્થળો પર સઘન ચેકિંગ કર્યું હતું. આ મેગા કોમ્બિંગ દરમિયાન પોલીસે […]

ગુજરાત મધ્ય ગુજરાત મનોરંજન

અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું : રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી

આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, નવરાત્રી દરમિયાન રાસ-ગરબા-દાંડિયા અને અન્ય ઉજવણીઓ માટે માઈક સિસ્ટમ કે લાઉડસ્પીકર રાત્રિના ૧૨ વાગ્યા પછી ચાલુ રાખી શકાશે નહીં. જાહેરનામાની વિગતો અનુસાર, તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૧/૧૦/૨૦૨૫ સુધીના નવરાત્રીના ૧૦ દિવસ અને દશેરાના દિવસે એટલે કે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic