Tuesday, 19 May 2026

Tag: Local News

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ સરકારી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે લેવાયા કડક પગલાં, પોલીસ અને વહીવટીતંત્રની લાલ આંખ

નડિયાદ: નડિયાદ શહેર સ્થિત અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાલયમાં છેલ્લા એક અઠવાડિયાથી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા બારી-બારણાં ખખડાવી વિદ્યાર્થીનીઓને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી હતી. આ ગંભીર બાબતની નોંધ લઈને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજે નડિયાદ SC-ST સેલના ડી.વાય.એસ.પી. કૃણાલ રાઠોડ અને અનુસૂચિત જાતિ વિભાગના નાયબ નિયામક ધવલ કરેઠાએ […]

દેશ-દુનિયા બિઝનેસ

કેન્દ્ર સરકારની X Corp ને લાલ આંખ : ભારત સરકારે ‘Grok AI’ ના દુરુપયોગ બદલ X (Twitter) ને ફટકારી કડક નોટિસ

ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) ને આકરા શબ્દોમાં નોટિસ પાઠવી છે. આ નોટિસ X ના AI સર્વિસ ‘Grok’ ના માધ્યમથી ફેલાવવામાં આવતા અશ્લીલ, નગ્ન અને જાતીય રીતે સ્પષ્ટ કન્ટેન્ટ (Obscene and Sexually Explicit Content) ના પગલે આપવામાં આવી છે. સરકારના મતે X કોર્પોરેશન IT એક્ટ, […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉત્તરાયણ પૂર્વે વડોદરા પોલીસ એક્શનમાં: જીવલેણ કાચની ભૂકી અને પ્રતિબંધિત દોરી વેચતો વેપારી ઝડપાયો

વડોદરા: ઉત્તરાયણ પર્વના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં પતંગ-દોરીનું બજાર ધીમે-ધીમે જામી રહ્યું છે. જોકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વધુ પેચ કાપવાની લાયમાં કેટલાક લોકો ચાઈનીઝ દોરી અને અત્યંત ઘાતકી કાચવાળી દોરીનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારની દોરી નિર્દોષ નાગરિકો અને પક્ષીઓ માટે જીવનું જોખમ ઊભું કરે છે. વડોદરા પોલીસ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં હત્યાનો ખૌફનાક કિસ્સો, યુવતીએ દુપટ્ટા વડે મંગેતરનો શ્વાસ રૂંધી નાખ્યો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં એક અત્યંત ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. રેલવેમાં ખલાસી તરીકે નોકરી કરતી રેખા રાઠવા નામની યુવતીએ તેના જ મંગેતર અને લિવ-ઈન પાર્ટનર સચિન રાઠવાની નિર્મમ હત્યા કરી નાખી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા આ કપલના ત્રણ વર્ષના સંબંધોનો અંત લોહીયાળ તકરારમાં પરિણમ્યો છે. ઊંઘમાં જ મોતને ઘાટ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ફિલ્મી ઢબે અપહરણ અને અત્યાચાર : જૂની અદાવતમાં તરસાલીના યુવકને રિક્ષામાં ઉઠાવી જઈ પાઈપ-ધોકાથી ઠોકી દીધો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા આકાશ સોનવણે નામના યુવકનું જૂની અદાવત રાખીને 6 જેટલા ઈસમોએ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હતું. હુમલાખોરોએ યુવકને વાઘોડિયા હાઈવે પર એક સુમસામ સ્થળે લઈ જઈ લોખંડની પાઈપ અને લાકડાના ધોકા વડે […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

IPS ડૉ. શમશેર સિંહની ગુજરાત કેડરમાં વાપસી: BSFના ADG પદેથી સમય પહેલા રિલીવ કરાયા

ગાંધીનગર: ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી ડૉ. શમશેર સિંહની ફરી એકવાર રાજ્યમાં સત્તાવાર વાપસી થઈ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, Border Security Force (BSF) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) પદે ફરજ બજાવતા ડૉ. શમશેર સિંહને તેમના પેરેન્ટ કેડર (ગુજરાત) માં સમય પહેલા પરત મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. ૧૯૯૧ […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026: ગિનિસ વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક સાથે ગુજરાતનું ગૌરવ વધારતું અમદાવાદ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જેનો પ્રારંભ થયો છે, તેવા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026’એ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના ફ્લાવર પોર્ટ્રેટને સત્તાવાર રીતે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન પ્રાપ્ત થયું છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા પોલીસે ૨૦૨૫માં ડ્રગ્સ માફિયાઓ પર ફેરવ્યું બુલડોઝર: રૂ. ૨.૦૨ કરોડનો નશીલો જથ્થો જપ્ત

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાને ડ્રગ્સ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે શહેર પોલીસે વર્ષ ૨૦૨૫ દરમિયાન ઐતિહાસિક કામગીરી કરી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા “ઓપરેશન ક્રેક ડાઉન” અંતર્ગત ડ્રગ્સના વેચાણ અને હેરાફેરી કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસે આખા વર્ષ દરમિયાન નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાનું ડ્રગ્સ […]

ગુજરાત દેશ-દુનિયા

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરીમાં થશે લોન્ચ, જાણો ટિકિટના દર અને શાનદાર સુવિધાઓ

નવી દિલ્હી: ભારતીય રેલવેના ઈતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઈ રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન જાન્યુઆરી ૨૦૨૬માં લોન્ચ કરવામાં આવશે. આ પ્રીમિયમ ટ્રેન સેવા પૂર્વ ભારતના બે મહત્વના શહેરો ગુવાહાટી અને કોલકાતા વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૭ કે ૧૮ જાન્યુઆરીની […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 : મુખ્યમંત્રીએ પ્રકૃતિના અનોખા ઉત્સવનો શુભારંભ કરાવ્યો

અમદાવાદ: અમદાવાદની શાન સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2026’નો રંગેચંગે પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ પ્રકૃતિના અનોખા ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. આ વર્ષે ફ્લાવર શો “ભારત એક ગાથા” થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં અગણિત પુષ્પોની મહેંક વચ્ચે ભારતની ભવ્ય વિરાસત અને આધુનિક […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic