Tuesday, 3 November 2026

Tag: Local News

ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નાયબ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિધાનસભા પરિસરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સમગ્ર વિધાનસભા ભવનને ખાલી કરાવવામાં આવ્યું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને સચિવાલયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સઘન સર્ચ ઓપરેશન […]

દેશ-દુનિયા

બંદર સે બચકે : રાષ્ટ્રપતિની મથુરા-વૃંદાવન મુલાકાત પૂર્વે વાનરોનો ત્રાસ રોકવા સજ્જ ટીમો તહેનાત

મથુરા: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી ૧૯ માર્ચથી મથુરા અને વૃંદાવનના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વૃંદાવનના વાનરો તેમની ચપળતા અને શ્રદ્ધાળુઓના ચશ્મા ઝૂંટવી લેવાની આદત માટે જાણીતા છે. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ અને સુરક્ષામાં કોઈ ખલેલ ન પડે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને વન વિભાગે એક અત્યંત અનોખો કીમિયો અજમાવ્યો છે. રાષ્ટ્રપતિના ચશ્મા અને સામાનને […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં વસ્તી ગણતરી ૨૦૨૭ની તૈયારીઓ તેજ, ૭૦ ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ સાથે શુભારંભ

નડિયાદ: ખેડા જિલ્લામાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૦ ફિલ્ડ ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને તેને વધુ સચોટ અને ઝડપી બનાવવામાં આવશે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ‘મિલેટ મહોત્સવ’નું આયોજન, મનપા કમિશનર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

નડિયાદ: ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત રાજ્યભરમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા અનાજ (મિલેટ્સ) ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેડૂતોને મિલેટની ખેતી માટે પ્રોત્સાહિત કરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી નડિયાદ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં આફતમાં અવસર શોધતા કાળાબજારીયાનો પર્દાફાશ, ફરસાણની દુકાનમાંથી ૨૮ ગેસ સિલિન્ડર જપ્ત

વડોદરા: પશ્ચિમી એશિયાના દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવપૂર્ણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી જીવન જરૂરિયાતની વસ્તુઓની સંગ્રહખોરી કરતા તત્વો સામે વડોદરા શહેર પોલીસે લાલ આંખ કરી છે. ગેસના પુરવઠામાં અછત ઉભી થવાની ભ્રામક આશંકાઓ વચ્ચે કાળાબજાર કરતા શખ્સોને પકડવા મળેલી સૂચના મુજબ મકરપુરા પોલીસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. બાતમીને આધારે પોલીસનો સપાટો મકરપુરા પોલીસ સ્ટેશનના […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં UCCના અમલીકરણની તૈયારી, ઉચ્ચ સ્તરીય સમિતિએ મુખ્યમંત્રીને સોંપ્યા અહેવાલના ત્રણ વોલ્યુમ

ગાંધીનગર: ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણ તરફ રાજ્ય સરકારે એક નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાનો વિસ્તૃત અને આખરી ડ્રાફ્ટ અહેવાલ સોંપ્યો છે. આ અહેવાલ ત્રણ વોલ્યુમમાં તૈયાર કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદાકીય સમાનતા […]

દેશ-દુનિયા

ELECTION 2026 : આસામ, કેરળ, તમિલનાડુ, પ.બંગાળ અને પુડુચેરીમાં એપ્રિલમાં મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ

નવી દિલ્હી: ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આજે આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભા ચૂંટણીઓ માટેના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, આ પાંચ રાજ્યોની કુલ 824 વિધાનસભા બેઠકો પર 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યવાર મતદાનની […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ, ૩૪ કરોડથી વધુની રકમનું સમાધાન, ૧૪ હજારથી વધુ કેસોનો નિકાલ

નડિયાદ: રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ મુખ્ય મથક સહિત તમામ તાલુકા મથકોની કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારો વચ્ચે કાયમી સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ ૧૪,૪૫૩ કેસોનો નિકાલ કરવામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં માવઠાની આફત : આકરી ગરમી વચ્ચે હવે કમોસમી વરસાદની તોળાતી ભીતિ

અમદાવાદ: ગુજરાતમાં એક તરફ માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ મેપ અને આગાહી મુજબ, આગામી ૧૮ થી ૨૦ માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સિંહના પરિવારે કુંડમાં તરસ છિપાવી, મંત્રીએ લખ્યું “ક્રિટિસિઝમ ઈઝ ઈઝી, વી બિલીવ ઈન એક્શન”

જૂનાગઢ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ વન્ય જીવોની હાલત પણ કફોડી બની છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલયોમાં પશુ-પક્ષીઓ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic