હવે જમીન ફાળવણી માટે ગાંધીનગર જવું નહીં પડે!, કલેક્ટર અને DDO ની સત્તામર્યાદામાં કરાયો મોટો વધારો
ગાંધીનગર: રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ઔદ્યોગિક વિકાસ, સામાજિક-જાહેર હેતુઓ તેમજ ગ્રામીણ વિકાસના પ્રકલ્પોને વધુ ઝડપી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી પ્રક્રિયાના સરળીકરણનો એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રોજેક્ટ્સને વેગ આપનારો નિર્ણય લીધો છે. રાજ્યમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ (Ease of Doing Business) ને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારી જમીનની ફાળવણી, જાહેર સાહસો અને વિવિધ હેતુઓ માટે […]


