Friday, 30 October 2026

Tag: Saurashtra

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં બદલાશે હવામાનનો મિજાજ : આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વધુ

ગાંધીનગર: ચક્રવાતી તોફાનો અને બદલાતી હવામાન પ્રણાલીઓને કારણે ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ભારત મોસમ વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના વેધર બુલેટિન મુજબ, આગામી ૩૧ ઓક્ટોબર ૨૦૨૬ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટોછવાયો હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાત ‘અર્નાબ’ (Cyclone Arnab) ની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વરસાદનો વિરામ લંબાશે : આખું સપ્તાહ ભારે વરસાદની કોઈ શક્યતા નથી, હવામાન વિભાગે કરી આગાહી!

અમદાવાદ: ગુજરાતમાં વિતેલા સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારે વરસાદનો કોઈ મોટો સ્પેલ જોવા મળ્યો નથી. રાજ્યમાં માત્ર થોડા સ્થળોએ હળવા છાંટા કે હળવો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી અનુસાર, આગામી અઠવાડિયામાં પણ રાજ્યમાં આવી જ હવામાન સ્થિતિ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ, આગામી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ચોમાસું બેઠા પછી બ્રેક, દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી બાદ મેઘરાજા અટક્યા

અમદાવાદ: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના સત્તાવાર આગમનને બે દિવસ વીતી ગયા હોવા છતાં, રાજ્યના મોટાભાગના વિસ્તારો હજુ પણ સાર્વત્રિક અને પુષ્કળ વરસાદની રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું ૧૫ જૂનની આસપાસ પ્રવેશી જતું હોય છે, પરંતુ આ વર્ષે તે આશરે નવ દિવસ જેટલું મોડું એટલે કે ૨૪ જૂના રોજ દક્ષિણ ગુજરાતના રસ્તે પ્રવેશી ચૂક્યું […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ફરી માવઠાની આફત : 7 એપ્રિલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કુદરત જાણે રૂઠી હોય તેમ ફરી એકવાર કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા અહેવાલ મુજબ, આગામી 6 અને 7 એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે. આ આગાહીને પગલે ઉનાળુ પાક લઈ રહેલા ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની તબાહી, રાજકોટમાં ગાજવીજ અને કરા સાથે માવઠું

રાજકોટ: હવામાન વિભાગની આગાહી ફરી એકવાર સાચી ઠરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજકોટના માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર : સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’ જાહેર, અનેક ગામો સંપર્ક વિહોણા

દિવાળીના તહેવારોની સમાપ્તિ બાદ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠા)નું જોર યથાવત્ રહ્યું છે. છેલ્લા બે દિવસથી વડોદરા, અમદાવાદ, અમરેલી, ગીર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ અણધાર્યા માવઠાને પગલે રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર અને શિયાળુ પાકને વ્યાપક […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અરબી સમુદ્રમાં ‘શક્તિ’ ચક્રવાત ઓમાન તરફ, ૬ ઓક્ટોબરે ‘યુ-ટર્ન’ લઈને ગુજરાત તરફ વળશે

અમદાવાદ: અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું ‘શક્તિ’ હાલમાં ઓમાન તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ તે ૬ ઓક્ટોબર બાદ યુ-ટર્ન લઈને ગુજરાત તરફ પાછું વળશે. જોકે, આ દરમિયાન તેની તીવ્રતા ઘણી ઓછી થઈ જવાની સંભાવના હોવાથી ગુજરાત પર તેની કોઈ ગંભીર અસર થવાની શક્યતા નથી. આજે (તારીખ ૫ ઓક્ટોબર) સવારે […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic