વડોદરા હવે ‘ફ્યુચર રેડી’ બનવા તૈયાર : SDGs પ્રોજેક્ટ લોન્ચ, યુવાનોને જોડાઈને શહેરના વિકાસમાં સહભાગી થવા આમંત્રણ
વડોદરા મહાનગરપાલિકાએ ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને અનુરૂપ એક મહત્વકાંક્ષી પહેલ શરૂ કરી છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ, શહેરના ટકાઉ વિકાસ (Sustainable Development Goals – SDGs) માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવા માટેનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વડોદરાને આવનારા સમયમાં વધુ સારું અને ભવિષ્ય માટે તૈયાર શહેર બનાવવાનો […]
