વડોદરા: બંધ દુકાનોના તાળા તોડતો રીઢો ચોર રૂ. ૨.૦૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
વડોદરા: વડોદરા શહેરના ઝોન-૨ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે રાત્રીના સમયે બંધ દુકાનોના તાળા તોડી ચોરી કરતી એક રીઢા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસને આ આરોપી પાસેથી ચોરી કરેલો રૂ. ૧.૩૫ લાખનો મુદ્દામાલ, જેમાં રોકડ રકમનો પણ સમાવેશ થાય છે, તે ઉપરાંત એક એક્ટિવા અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૨.૦૪ […]









